News of Monday, 14th September 2026
જસદણના પત્રકાર હિતેશ ગોસાઈનો જન્મદિન

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ૧૪ :. જસદણના પત્રકાર હિતેશ ગોસાઈ નો આજે સોમવારે જન્મદિન હોવાથી તેમને વિવિધ માધ્યમો પર અભિનંદન વરસી રહ્યાં છે. હિતેશ ગોસાઈએ આજે તેમની જીવનયાત્રામાં એક વર્ષનો ઉમેરો કર્યો છે.
ઘણા વર્ષોથી અખબારી વિતરક તરીકે જોડાય જસદણ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોના પ્રશ્નોને નિઃસ્વાર્થ વાચા આપી છે કોઈપણ ઋતુમાં, સંજોગોમાં પોતાના ગ્રાહકને સમયસર અખબારનું વિતરણ કરતાં હિતેશ ગોસાઈએ પોતાનો ધંધો અને કોટુંબિક સામાજિક જવાબદારીની ફરજ સાથ ે સેવા પણ કરી છે. હિતેશભાઈને તેમનાં આજના જન્મદિન નિમિત્તે સામાજિક, સેવાકીય, રાજકીય મહાનુભાવો દ્વારા (મો. ૯૭૩૭૯ ૯૪૧૫૫) શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
