તા. ૨૬ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૩ મંગળવાર

અમેરિકા-ભારત સંબંધોમાં ખટરાગ : વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના ૪ ફોન કોલ્સને ઉપાડ્યા નહીં! : જર્મન અખબાર FAZનો સનસનીખેજ દાવો : વેપારી વિવાદ અને ટેરિફના તણાવ વચ્ચે ટ્રમ્પની વાતચીતની કોશિશો નિષ્ફળ! : ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપી રહ્યું હોવાનું સૂત્રોનું કહેવું : સોશ્યલ મીડિયામાં સમાચાર વાયરલ10:35 PM IST
‘લાપત્તા' ધનખડ મળ્યાઃ મોજથી જીવી રહયાં છે : ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં હાજર છે અને તેમના પરિવાર સાથે સામાન્ય જીવન જીવી રહ્યા છે, તેમનો દિવસ યોગથી શરૂ થાય છે અને સાંજે ટેબલ ટેનિસ સાથે સમાપ્ત થાય છે, બાકીના સમયે મનોરંજન માટે, તેઓ OTT પર શો જુએ છે3:03 PM IST
ખાવા- પીવાનું - કપડા - સિમેન્ટ - સલુન - વીમા પ્રીમિયમ વગેરે સસ્તા થશે : ખાવા - પીવાની ચીજો અને કપડાને ૫%ના સ્લેબમાં લાવવા પ્રસ્તાવ : સીમેન્ટ પર ટેક્ષ ૨૮% થી ઘટાડી ૧૮% કરવા પ્રસ્તાવઃ ૩-૪ સપ્ટેમ્બરે GST કાઉન્સીલની બેઠક : GSTમાં ફેરફારો અંગે નિર્ણય લેવાશે : સામાન્ય માણસોને થશે રાહત2:54 PM IST
કોંગ્રેસ પર 'ભેંસો ચોરવાનો' આરોપ લગાવ્યો હતો, પરંતુ તેમણે મતો ચોર્યા: મધુબનીમાં પ્રિયંકા ગાંધીના પ્રહાર : NDA સરકાર પર પ્રહાર કરતા પ્રિયંકાએ કહ્યું કે, તમારી દરેક સ્તરે ચોરી થઈ રહી છે. જો તમારો મત ચોરાઈ જશે, તો તમારી ઓળખ ખોવાઈ જશે. આ તમારી નાગરિકતાનો આધાર છે. તેથી સાવચેત રહો. તમારા અધિકારો ચોરાઈ ન જવા દો.12:26 AM IST
પૂરથી ભારે તબાહી: જમ્મુ-કાશ્મીરમાં 14 લોકોના મોત: વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલન: હિમાચલમાં 700 રસ્તા બંધ: પંજાબના ઘણા જિલ્લાઓમાં ભયનો માહોલ : રાજસ્થાન, પંજાબ અને લદ્દાખ અને ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં ભારે વરસાદ પડ્યો: જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા 12:19 AM IST
82મો વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ: સ્ટાર્સ, સિનેમા અને ગાઝાના પડઘા!: જુલિયા રોબર્ટ્સ, એમ્મા સ્ટોન, જ્યોર્જ ક્લુની, ડ્વેન જોહ્ન્સન..જેવા ઘણા મોટા નામો : રેડ કાર્પેટ પર ચમકશે હોલીવુડના સ્ટાર્સ: ગોલ્ડન લાયન એવોર્ડ માટે કુલ 21 ફિલ્મો સ્પર્ધા કરશે: તાઈવાન, દક્ષિણ કોરિયા અને ચીનની ફિલ્મોથી વૈશ્વિક સિનેમાનું પ્રતિનિધિત્વ10:24 PM IST
તેલંગાણાની તીરંદાજ ચિકિતા તનીપર્તીએ વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો! મુખ્યમંત્રી રેવંથ રેડ્ડીએ આપ્યા અભિનંદન: અંડર-21 કમ્પાઉન્ડની ફાઇનલમાં કોરિયાની પાર્ક યેરિયાનને હરાવી : "ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવવા છતાં, ચિકિતાએ ઉચ્ચ લક્ષ્ય રાખ્યું અને આત્મવિશ્વાસ, ધ્યાન અને મજબૂત નિશ્ચય સાથે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. તે જીવનમાં સફળ થવા ઇચ્છતા તમામ યુવાનો માટે એક પ્રેરણા છે."10:21 PM IST
આફ્રિકાના નકશામાં શું ખોટું છે?: ભારત, જે ગ્રીનલેન્ડ કરતાં લગભગ 1.5 ગણું મોટું છે, તે નકશા પર નાનું!: વસાહતી યુગની માનસિકતાનું પ્રતિબિંબ : તાજેતરમાં, અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી જોયા બાદ કહ્યું હતું કે ભારત પ્રમાણભૂત નકશા કરતાં ઘણું મોટું દેખાય છે: આફ્રિકાના નેતાઓની પણ આ સામે લડત 10:18 PM IST
વિશ્વમાં સૌથી વધુ ડુક્કર ચીનમાં : ભારતના આસામ રાજ્યમાં ડુક્કરની સંખ્યામાં આગળ : ડુક્કર ખૂબ જ બુદ્ધિશાળી અને સામાજિક પ્રાણીઓ : ડુક્કર ઉછેર એ વિશ્વભરમાં માંસ ઉત્પાદનનો એક મહત્વપૂર્ણ ભાગ છે : ણા દેશોની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન : ડુક્કર ઉછેરમાં ચીન પછી યુરોપિયન યુનિયન (ખાસ કરીને જર્મની, સ્પેન, ડેનમાર્ક, ફ્રાન્સ, પોલેન્ડ) અને અમેરિકા : એશિયામાં, ચીન પછી, વિયેતનામ અને ફિલિપાઇન્સનું નામ સામેલ8:15 PM IST
મુંબઈમાં મરાઠા આંદોલનને મંજૂરી નહીં : બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, : મનોજ જરંગે કહ્યું - આ અમારો અધિકાર છે : મરાઠા અનામત આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરંગે પાટીલે 27 ઓગસ્ટે હજારો સમર્થકો સાથે મુંબઈ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે: પરંતુ હવે હાઈકોર્ટે 29 ઓગસ્ટથી મુંબઈના આઝાદ મેદાનમાં તેમના પ્રસ્તાવિત આંદોલન પર પ્રતિબંધ મૂક્યો8:14 PM IST
તહેવારોની મોસમ પહેલા સરકારનું કડક વલણ : સરકારે ઘઉંના સ્ટોક મર્યાદા ઘટાડી : નિયમો તોડવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે : કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધી લાગુ પડતી સ્ટોક મર્યાદામાં સુધારો કર્યો : બધા ઘઉંના સ્ટોકિંગ યુનિટ્સ માટે પોર્ટલ પર તેમના સ્ટોક સ્ટેટસ અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે : હવે નવા સુધારાઓ સાથે, આ આદેશ 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે.8:13 PM IST
લખનૌમાં અવકાશ પ્રવાસી શુભાંશુ શુક્લાનું ભવ્ય સ્વાગત થયું : સીએમ યોગીને મળ્યા બાદ તેઓ કહે છે- હું ખૂબ જ ભાગ્યશાળી છું... : શુભાંશુ શુક્લાએ કહ્યું, "મેં જે પ્રકારનો ઉત્સાહ જોયો છે તેનાથી હું અભિભૂત છું, હું કહી શકું છું કે હું ઘરે પાછો ફર્યો છું... લોકો જે પ્રકારનો પ્રેમ અને સમર્થન બતાવી રહ્યા છે તેનાથી હું ખૂબ જ ખુશ છું8:07 PM IST
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પોતાની શાળાએ પાછા ફર્યા, કહ્યું: 'જે શિક્ષકોથી ડરતો હતો, તેમને જોઈને આજે સારું લાગે છે': યોગી સરકાર દ્વારા શિષ્યવૃત્તિની જાહેરાત : "શુભાંશુ અવકાશ મિશનનો ભાગ બનનાર ઉ.પ્ર.ના પ્રથમ નાગરિક છે, તેથી અવકાશ ટેકનોલોજીનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે તેમના નામ પર શિષ્યવૃત્તિ શરૂ કરીશું."6:09 PM IST
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મોટી જાહેરાત : કામ કરતા દરેક વ્યક્તિને રોજગાર અને નોકરીની ગેરંટી આપવામાં આવશે સરકાર નવું નિગમ બનાવશે જે ખાતરી કરશે કે દરેક કામદારને લઘુત્તમ પગાર મળે અને પગારમાં કોઈ ઘટાડો ન થાય : ઉત્તર પ્રદેશ ભાગ્યશાળી છે કે ત્યાં વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી છે જે યુવાનો પહેલા સ્થળાંતર કરવા માટે મજબૂર હતા તેઓ આજે રોજગાર સર્જક બની રહ્યા છે, યુવાનોની ઉર્જા રાજ્યની પ્રગતિમાં સૌથી મોટી તાકાત 4:39 PM IST
નરેન્દ્રભાઇનું સ્વાગત કરતા હાર્દિક પટેલ3:45 PM IST
આંખોમાં આંસુઃ ખભા પર પત્નીનો મૃતદેહઃ ગુલશન ૧૮ કલાક સુધી ૩૫ કિમી ચાલ્યો રસ્તામાં કાદવ, પથ્થરો અને વરસાદ : કઠુઆ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ૨૪ ઓગસ્ટની સવારે, બાની સહિત જિલ્લાના ઘણા ભાગોમાં વિનાશ મચાવ્યો : વરસાદ કઠુઆ જિલ્લાના ધગ્ગરના રહેવાસી ગુલશન કુમાર માટે જીવનના સૌથી મુશ્કેલ દિવસો લઈને આવ્યોઃ તેની પત્ની ગર્ભવતી હતી તેનું મૃત્યુ થયું: ગુલશનને તેની પત્નીના મૃતદેહને ખભા પર લઈને ૩૫ કિમી ચાલવું પડ્યું9:56 AM IST
પરિણીત પ્રેમિકાના મોઢામાં નાખ્યો વિસ્ફોટક પદાર્થ, ચાંપી આગઃ મોત : ક્રૂરતાની વટાવી હદઃ મૈસૂર જિલ્લામાંથી ડઘાવી દેનારી ઘટના સામે આવી એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા મોઢામાં જ્વલનશીલ પદાર્થ નાખીને કરી દીધી. હત્યા કર્યા બાદ આરોપી નાસી છૂટતો હતો પણ સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કરી દીધો10:07 AM IST
ઉંમર ૧૫ વર્ષ, હાઇટ ૭ ફુટ10:18 AM IST
કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા દ્વારા લાસવેગાસમાં ત્રીદિસીય ગ્લોબલ કન્વેન્શન યોજાયુ : વિદેશમાં રહેતા કડવા પાટીદારો સાથે સામાજીક સાંકળને મજબુત બનાવવા કેપીએસએનએના ગ્લોબલ કન્વેન્શનમાં યુનિટી, કલ્ચર અને કોમ્યુનીટીનો સમન્વય રપ સ્ટેટ્સ માંથી ૩૫૦ ફેમીલી ૬૫૦ જેટલા કોમ્યુનીટી મેમ્બર્સ કન્વેન્શનમાં જોડાયાઃ સ્વત્રંતતા પર્વ, જન્માષ્ટમીની ઉજવણી સાથે રાસની રમઝટ, ફેશન શોઃ આર્થિક, સામાજીક, પારીવારીક, કેરીયર ગાઇડન્સ હેલ્થ અવરનેસ જેવા વિષયો પર ચર્ચા10:01 AM IST
સમાચારો ઝડપભેર વાંચી જાવ1:47 PM IST
સ્વદેશી અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે: વડાપ્રધાન મોદી : દુનિયામાં આર્થિક સ્વાર્થની રાજનીતિ ચાલી રહી છે ત્યારે ભારતના કિસાનો, પશુપાલકો, લધુ ઉદ્યમીઓ, દુકાનદારોનું હિત અમારા માટે સર્વોપરિ છે, તેમનું અહિત નહિ થવા દઈએ - ગમે તેવું દબાણ આવશે તેને સહન કરવાની તાકાત વધારીશુઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી :આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી મોટી ઊર્જા મળી રહી છે: નરેન્દ્રભાઈના વિઝનથી વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ આજે ઈકોનોમિક પાવર હાઉસ તેમજ અર્બન પ્લાનિંગનું ટ્રેન્ડસેટર બની ગયું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: પીએમ મોદીએ એક જ દિવસમાં ગુજરાતને એકસાથે રૂ. 5477 કરોડના વિવિધ વિકાસકામોની ભેટ આપી:રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ તથા રાજ્યના વરિષ્ઠ મંત્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ9:45 PM IST
અભિનેત્રી રવીના ટંડનની પુત્રી રાશા થડાનીએ 'આઝાદ', 'એલ્સા' અને 'બિલ્લુ'ને દત્તક લીધા: લોકોને વિનંતી કરી: 'થોડો પ્રેમ અને દયા બહુ મદદ કરે છે' : અભિનેત્રી રવીના ટંડનની પુત્રીએ ત્યજી દેવાયેલા કૂતરા અને બિલાડીને અપનાવી, તેમના બચાવની ભાવનાત્મક કહાની શેર કરી: 'આઝાદ' અને 'એલ્સા'ની હૃદયસ્પર્શી કહાની11:59 PM IST

હું ક્યાં જાવ.....

હમ હોંગે કામિયાબ....

રૂપસુંદરીયો .....

એક ફોટો તો બનતી હૈ.....

ખેડૂત આંદોલન......
અકિલા સોશ્યિલ મીડિયાસાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામ પાસે તાપી નદીમાંથી રેતી ખનન નો મોટાપાયે ચાલતો વેપલો : સૂર્યપુત્રી તાપી નદી માંથી લૂંટાઈ રહ્યું છે કરોડો રૂપિયાનું ખનીજ, જવાબદાર કોણ ? નીચેથી ઉપલા લેવલ સુધી મહિને લાખો રૂપિયાનો વ્યવહાર ? તાલુકામાં ચાલતી ચર્ચા મુજબ આ લિઝ પર છેલ્લા 15 દિવસમાં લાખો રૂપિયાનો તોડ થયો.? કોણે કર્યો..? રોજની અસંખ્ય ટ્રકોમાં રેતી ખનન કરી રોજના લાખો રૂપિયાની રોયલ્ટીની થતી ચોરી9:58 PM IST
સાર્વત્રિક વરસાદના પરિણામે ગુજરાતના ખેડૂતો દ્વારા ૮૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર : મગફળીનું સૌથી વધુ ૨૧.૮૮ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર; કપાસનું પણ ૨૦.૭૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર : મગફળીના વાવેતરમાં પ્રતિવર્ષ સતત વધારો; ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તારમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો : રાજ્યમાં ચાલુ સિઝનમાં તેલીબીયા પાકોનું કુલ ૩૦.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું : ધાન્ય પાકોનું ૧૩.૫૭ લાખ હેક્ટર અને કઠોળ પાકોનું ૪.૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર : ઘાસચારાનું અત્યાર સુધીમાં ૮.૯૨ લાખ હેક્ટરથી વધુ અને શાકભાજીનું ૨.૪૯ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર4:27 PM IST
આત્મીય વિદ્યાધામ-બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવા ચેરિટી કમિ.નો હુકમ : ટ્રસ્ટી સ્વ.નગીનભાઈ શેઠની પ્રાર્થનાસભામાં પ્રબોધજુથે સુત્રોચ્ચાર કરાવીને ભયનું વાતાવરણ સર્જેલું :હરિધામ-સોખડાથી અલગ થયેલ પ્રબોધ જુથને કાનૂની લડાઈમાં દસ દિવસમાં બીજી પછડાટઃ પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ ૪૧-એ હેઠળ વિસ્તૃત હુકમઃ સંયુક્ત ચેરિટી કમિ. ડો. યોગીની સીમ્પીનો તલસ્પર્શી ચુકાદો 12:20 PM IST
કેવડા ત્રીજનું પૂજન12:21 PM IST
કાલથી ગણેશોત્સવના શ્રીગણેશ: શ્રીજીને વધાવવા રાજકોટ સજજ : ‘‘ જયદેવ જયદેવ જય મંગલમૂર્તી દર્શનમાત્રે મનકામના પુરતી... જયદેવ જયદેવ... '' ઘરે ઘરે અને ચોકે ચોકે દાદાના સ્થાપન માટે પંડાલનું નિર્માણ : રોશની અને ધજા પતાકાના અનેરા શણગાર : કાલે શુભ મુહૂર્તોમાં વાજતે ગાજતે દાદાનું થશે સ્થાપન : કયાંક ત્રણ દીવસ તો કયાંક પાંચ દીવસ અને મોટાભાગે દસ દિવસીય મહોત્સવનું આયોજન3:29 PM IST
રૈયાધારમાં કોર્ટ કેસ મામલે બે જૂથ વચ્ચે સશષા ધમાલઃ પથ્થરો-બોટલોના ઘાઃ ૧૫ની અટકાયત : પાંચ વર્ષ પહેલા થયેલી માથાકુટના કેસની હજુ તારીખો પડતી હોઇ જુના મનદુઃખને લીધે જામી પડી : પરેશભાઇ ડાભીએ મનિષ ભોણીયાના ઘર પાસે જઇ ગાળો બોલતાં મનદુઃખ વકર્યુઃ મનિષ સહિતે ટોળકી રચી પરેશભાઇના દિકરાને ઘેરી લઇ ઘાયલ કર્યોઃ બાદમાં બંને જૂથ સામ-સામે આવી ગયાઃ યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી4:00 PM IST
પ્રભુ સાથે નાતો જોડો અને તેને નિભાવો, સંકલ્પ સાથે કરેલી સેવા તમને સફળતા તરફ દોરી જશે : સાધુ વાસવાણી મિશન પૂનાના આધ્યાત્મિક વાડા પૂ.દીદી કિશ્નાકુમારીનું સિંધી ભાષામાં પ્રવચન રુહ રિહાન યોજાયુ : આપણા દરેક કર્મ આપણા દરેક વિચાર અને આપણું મન ચોખ્ખું હોવું જોઈએ, દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે2:37 PM IST
જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજને સતત બીજા વર્ષે મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર : મોં અને દાંતના સ્વાસ્થ્ય તેમજ તમાકુના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાના વિશિષ્ટ કાર્યક્રમો યોજવા બદલ મેળવ્યું સન્માન : આ સન્માન માત્ર સંસ્થા માટે જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ : ભવિષ્યમાં વધુ જનલક્ષી આરોગ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સંસ્થાને પ્રેરણા પૂરી પાડશે4:17 PM IST
દ્વારકામાં સવા ત્રણ લાખની ચોરી11:07 AM IST
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનુ જોર ઘટયુઃ હળવા ઝાપટા11:29 AM IST
દ્વારકા જીલ્લામાં ૩૦ ડ્રાઇવીંગ લાયસન્સ રદ કરાયા11:59 AM IST
વિશાલે પિન્ટુ પાસે ખરાબ માંગણી કરી, ઇન્કાર કરતાં સાણસીથી ફટકારી હાથ ભાંગી નાંખ્યા! : અઠવાડીયા પહેલા જ યુપીથી ગોંડલમાં મજૂરી કામે આવ્યો અને વિકૃત શખ્સનો ભેટો થઇ ગયો :ગોંડલની ચકચાર મચાવતી ઘટનાઃ મજૂરી કરી મંદિરે સુઇ રહેતાં યુવાનને ચોરડી દરવાજે વિશાલનો ભેટો થયોઃ તે પોતાની સાથે રહેવા-જમવાની લાલચ દઇ રૂમ પર લઇ ગયો અને પોત પ્રકાશ્યું: ગોંડલ પોલીસે ગુનો નોંધ્યોઃ યુવાનને રાજકોટ સારવાર માટે ખસેડાયો1:22 PM IST
જામનગરમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા સતત ૪૧ માં વર્ષે શ્રી ગણેશ મહોત્સવ :આ વખતે મુશક પાલખીની થીમ પર આધારિત ભગવાન ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરાશે: શોભાયાત્રા નું પણ આયોજન : ચાંદીબજાર વિસ્તારમાં પંઢરપુરના શ્રી વિઠ્ઠલ ભગવાન તેમજ ચાંદીની ગણપતિની મૂર્તિ ની પણ સ્થાપના કરાશે: પ્રતિ દિન ધાર્મિક કાર્યક્રમો ની વણઝાર9:35 AM IST
ધ્રોલમાં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણીઃ ઉદ્યોગપતિના પુત્રના જન્મદિન નિમિત્તે લતીપર ગૌશાળા ખાતે ગૌમાતાને ચૂરમાના લાડુનો ભોગ : મહાદેવ ડેરી ગ્રુપના ધીરેનભાઈ કપુરીયાના પુત્ર રુદ્રના જન્મદિવસે લતીપર ગૌશાળામાં ૩૦૦ કિલો લાડુ અર્પણઃ જીવદયા પ્રેમી મનીષભાઈ ઝાલાવાડીયા અને મહાદેવ ગ્રુપ દ્વારા ગૌસેવાની પરંપરાને વધુ ઉજાગર કરાઈ10:39 AM IST
આખો દિવસ ઢોલકનું વેંચાણ કરીએ એટલે દાળ-રોટીનુ થઇ જાય : મોરબીના કંડલા રોડ ઉપર જયપુરનો ૪૦ લોકોનો પરિવાર બાપ-દાદાના વખતથી ઢોલકના વ્યવસાયમાં: આજીવીકાનો મુખ્ય આયામ ઢોલકઃ બાળકો પણ નાનપણથી આ કલા શીખે છે : સગવડ-અગવડને સમજવા કયારેય સમય મળ્યો નથીઃ જયા રોકાણ કર્યુ ત્યાં જ મહેલઃ ઉપર આકાશ-નીચે ધરતીઃ પીવા પાણી, રાંધવા લાકડા આથી વિશેષ અપેક્ષાથી કાયમ દુઃખ રહે છેઃ જીવનમાં જલસા કરીને રોજીરોટી માટે રખડપાટ કરીએ છીએ3:06 PM IST
પતિથી અલગ બહેનપણીના ઘરે રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લીધીઃ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ પર આક્ષેપો : ચિઠ્ઠીમાં લખ્યું-મારી પાસે મરવા સિવાય એકેય રસ્તો નથી, હિતેષે મરવા મજબૂર કરી નાંખી છે! : જસદણની પરિણીતા રાજકોટ સિવિલમાં સારવાર હેઠળઃ ત્રણેક મહિના સાથે હિતેષ સાથે મિત્રતા થયા બાદ ડખ્ખો શરૂ થયોઃ તેના પરિવારજનો પણ પરેશાન કરતાં હોવાનો આક્ષેપ1:27 PM IST
શાપર-વેરાવળ ચોકડી જવાનો રસ્તો બંધ11:56 AM IST
સાવરકુંડલાના વંડા ગામે આમઆદમી પાર્ટીની સભા 1:04 PM IST
સાવરકુંડલા : સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા : અલખયાત્રા ૨૧૦૦થી વધુ વાહનો સાથે હજારો ભક્તો સત્તાધાર પહોંચ્યા : ૨૧ ગામોમાં ભવ્ય સ્વાગત રંગોળી, પુષ્પવર્ષા અને પ્રસાદ સાથે ભાવિકોએ યાત્રાળુઓનું સન્માન કર્યું : ધર્મસભામાં રાષ્ટ્રીય એકતા અને સાંસ્કળતિક મૂલ્યો પર પ્રવચનો1:11 PM IST
મોરબી રોડ સનાળા પાસે ૧૦કિ.મી લાંબો ટ્રાફિક જામ 1:15 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
US ઓપન 2025: વિનસ ભાવુક થઈને ટુર્નામેન્ટમાંથી બહાર, જ્યારે કાર્લોસ અલ્કારાઝે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો: ઑસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન મેડિસન કીઝ પણ બહાર! : પ્રથમ રાઉન્ડમાં જીત મેળવનારાઓમાં બાર્બોરા ક્રેજસીકોવા, કેસ્પર રુડ, હોલ્ગર રુને અને જેક ડ્રેપરનો સમાવેશ: પ્રતિભાશાળી ટીનેજર મીરા એન્ડ્રીવાની પ્રભાવશાળી જીત 10:14 PM IST
હાર્ટ સર્જરી બાદ ભારતના સ્ટાર ખેલાડી યશ ધુલનું દમદાર કમબેક: 167ની સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા 435 રન : કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપ જીતવો, IPL કોન્ટ્રાક્ટ, રણજી ડેબ્યૂ પર બેવડી સદી , દુલીપ ટ્રોફી ડેબ્યૂમાં પણ સદી : અસલી જંગ માત્ર મેદાન પર જ નહીં પરંતુ જીવન સાથે પણ હોય છે મોટા ઝટકામાંથી બહાર નીકળીને મેદાન પર વાપસી કરવી અને પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને જવાબ આપવો એ જ તેની સૌથી મોટી જીત4:36 PM IST
































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




































































































































































































