News of Wednesday, 16th September 2026
ગોંડલ ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી ટીનુભા ઝાલાનો જન્મ દિવસ

ગોંડલ તા. ૧૬ :.. ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી ટીનુભા ઝાલા નો આજે જન્મ દિવસ છે. ટિનુભા ઝાલા દ્વારા અનેક સેવાકીય પ્રવળત્તિ કરી કરી રહ્યા છે શહેર ના વિવિધ અન્નક્ષેત્રમાં ભોજન ગૌશાળામાં ઘાસચારો અને શાળા માં અભ્યાસ કરતા ભૂલકાંઓ માટે શૈક્ષણિક કીટ જરૂરિયાતમંદ ને સહાય અર્પણ કરી ધન્યતા અનુભવે છે. જરૂરિયાતમંદો ની મદદ કરવી તે તેમનો જીવનમંત્ર છે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે હર હંમેશ અગ્રેસર રહી હમેશા લોકો ને ઉપયોગી થવા તત્પર હોઈ છે ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજ ના લોકો માટે પણ ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે ઉપયોગી થયા છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
