News of Wednesday, 16th September 2026
જુનાગઢના ક્રિસ અખેડનો જન્મદિવસ

(વિનુ જાશી દ્વારા) જુનાગઢ તા.૧૬ઃ જુનાગઢ આહિર સમાજના અગ્રણી દેવાણંદભાઇ રામભાઇ અખેડના પુત્ર ક્રિસનો આજે જન્મદિવસ છે. ક્રિસના જન્મદિન નિમીતે વડીલો અને શુભેચ્છકો મો.નં.૮૮૬૬૩ ૩૭૬૯૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.(૨.૧૩)
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
