<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

વડોદરાના ભૂતપૂર્વ મેયર ભરત ડાંગરનો જન્‍મદિન

 

રાજકોટઃ ભાજપના પ્રદેશ પ્રવકતા અને વડોદરાના ભૂતપૂર્વ મેયર ડો.શ્રી ભરત ડાંગરનો જન્‍મ તા.૧૮ સપ્‍ટેમ્‍બર ૧૯૭૮ના દિવસે થયેલ. આજે ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટેકનોલોજી અને એન્‍જીનીયરીંગના પ્રોફેસર તરીકે સેવા આપી રહયા છે. બેંક ઓફ બરોડાના ડીરેકટર તરીકે તેમની કામગીરી ઉલ્લેખનીય રહી છે. સંગઠનલક્ષી કાર્યમાં સતત સક્રિય છે. મો. ૯૦૯૯૦ ૮૯૯૯૯ વડોદરા

(1:28 PM IST)