News of Friday, 18th September 2026
મહેસુલ પંચના ભૂતપૂર્વ સભ્ય મનોજ કોઠારીનો જન્મદિન
રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ.,ભાવનગરના પૂર્વ કમિશનર

રાજકોટઃ ગુજરાત મહેસુલ પંચના ભૂતપૂર્વ સભ્ય આઈએએસ કેડરના નિવળત અધિકારી શ્રી મનોજ કોઠારીનો જન્મ તા. ૧૮ સપ્ટેમ્બર ૧૯૬૦ ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભુતકાળમાં સુરેન્દ્રનગરમાં નિવાસી નાયબ કલેકટર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગર મ્યુનિસીપલ કમિશનર, મધ્ય ગુજરાત વીજ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર,
નર્મદામાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૪૭૦૦૦ અમદાવાદ.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
