News of Monday, 21st September 2026
જુનાગઢના પત્રકાર હરેશભાઇ દવેનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. જુનાગઢના પીઢ પત્રકાર હરેશભાઇ દવેનો આજે જન્મ દિવસ છે.
તા. ર૧ સપ્ટે. ૧૯૬૬ ના રોજ ભેંસાણ તાલુકાના રાણપુર ગામે અમૃતલાલ દવેને ત્યાં ધર્મ પરાયણ પરિવારમાં જન્મેલ હરેશભાઇ છેલ્લા ત્રણ દાયકાથી ઇલેકટ્રોનિક મીડીયા સાથે સંકળાયેલ છે અને પ્રજાના પ્રશનોને વાંચા આપવા હમેંશા અગ્રેસર રહ્યા છે.
આજે તેમના જન્મદિન નિમિતે મો. નં. ૯૭૭૩ર પ૭પ૯૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
