<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

સુરેન્‍દ્રનગર સ્‍થિત પૂર્વ કેન્‍દ્રીય મંત્રી મહેન્‍દ્ર મુંજપરાનો જન્‍મદિન

રાજકોટ : સુરેન્‍દ્રનગર સંસદીય મતક્ષેત્રના ભાજપના ભૂતપૂર્વ સભ્‍ય અને કેન્‍દ્રના ભૂતપૂર્વ મહિલા બાળ કલ્‍યાણ રાજયમંત્રી ડો. મહેન્‍દ્ર કે. મુંજપરાનો જન્‍મ ૧૯૬૮ના વર્ષની તા. ર૧ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ કન્‍સલ્‍ટન્‍ટ ફીજીશ્‍યન અને કાર્ડીયોલોજીસ્‍ટ તરીકે કાર્યરત છે. સુરેન્‍દ્રનગર લાયન્‍સ કલબ, વેલનાથ યુવક મંડળ, ઇન્‍ડીયન મેડીકલ એસો. રોટરી કલબ વગેરે સંસ્‍થાઓમાં તેમનું યોગદાન છે. મો. ૯૪ર૬ર ૪પર૪૩ સુરેન્‍દ્રનગર.

(11:30 AM IST)