News of Monday, 21st September 2026
પુષ્પકકુમાર જૈનનો જન્મ દિવસ
શહેર ભાજપ સોશિયલ મિડીયા સેલના સહ સંયોજક, મણિયાર દેરાસરના યુવા ટ્રસ્ટી

રાજકોટ :.. આજે રાજકોટ શહેર ભાજપ સોશિયલ મીડિયા સેલના સહ સંયોજક પુષ્પકકુમાર જૈનનો જન્મદિવસ છે, તેઓ મણીયાર દેરાસરના સૌથી યુવા ટ્રસ્ટી તરીકે કાર્યરત છે અને J4U સંસ્થામાં મહામંત્રી તરીકે પણ યોગદાન આપવાની સાથે ઘણી નાની મોટી સંસ્થામાં સેવા આપી રહ્યા છે.આજ તેમના જન્મ દિવસ નિમિતે (મો. ૯૪૦૯૨૫૫૫૮૮) શુભેચ્છા મળી રહી છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
