<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

જુનાગઢ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ર્ ભવનના સભ્‍ય અલ્‍પેશભાઇ જોશીનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ  તા.રર, રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમના સદસ્‍ય અને રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન જુનાગઢ ના સભ્‍ય અલ્‍પેશભાઇ જોશીનો આજે જન્‍મ દિવસ છે. તેમના(મો. ૯૮૭૯૨ ૨૩૫૪૭) ઉપર  જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(10:57 AM IST)