<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ધોરાજી ભાજપ આઇટીસેલ સહકન્‍વીનર પિનાકીનભાઈ વ્‍યાસનો જન્‍મ દિવસ

 

ધોરાજી  :.. ધોરાજીના યુવા અને ઉત્‍સાહી સેવાભાવી અને બ્રાહ્મણ સમાજના રાજકોટ જિલ્લા ના  યુવા અગ્રણી અને વિવિધ સંસ્‍થા સાથે જોડાયેલ પિનાકીનભાઈ વ્‍યાસનો આજે જન્‍મદિવસ છે જન્‍મદિવસ નિમિત્તે  અખિલ ભારતીય વિશ્વકર્બા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ભાજપના અગ્રણી સુખદેવસિંહ વાળા તેમજ તેમના સગા સબંધીઓ મિત્રો રાજકીય આગેવાનો સહિત   તેમના મોબાઈલ નંબર ૯૦૨૩૬૯૮૦૦૧ ઉપર હાર્દિક શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(1:02 PM IST)