News of Friday, 25th September 2026
જુનાગઢના ડો. ભરત ઝાલાવાડીયાની પુત્રીઓ તત્સા અને તત્પરાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.રપ, જુનાગઢના ડો. ભરત ઝાલાવાડીયા અને ડો. ડોલી ઝાલાવાડીયાની ટવીન્સ દિકરીઓ તત્સા અને તત્પરાનો આજે જન્મદિવસ છે.
આ બન્ને દિકરીઓના પ્રથમ જન્મદિન નિમિતે આજે સાંજે ૬ કલાકે વિવાહફાર્મ ઝાંઝરડા બાયપાસ રોડ જુનાગઢની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં સ્નેહી અને શુભેચ્છકો ઉપસ્થિત રહી આ બન્ને દિકરીઓને આશિર્વાદ આપશે અને ડો. ભરત ઝાલાવાડીયાને મો. નં. ૯૪૨૬૮ ૩૪૭૨૧ ઉપર અભિનંદન પાઠવી રહયા છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
