News of Saturday, 26th September 2026
મોવીયા સંતોષીમાતાજી મંદિરના મહંત પૂ. ચંદ્રેશબાપુનો કાલે જન્મદિવસ

(મનીષ દવે) ગોંડલ પાસે મોવીયા શ્રી સંતોષીમાતાજી મંદિરના જ્ઞાનવૃધ્ધ મહંત પૂ. ચંદ્રેશબાપુનો કાલે તા. ર૭ ના જન્મદિવસ છે. તેમણે જયાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સુત્રને ચરિતાર્થ કર્યું છે મો. ૯૪૨૭૨ ૬૯૮૭૦
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
