<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સી.એમ. ઓફીસના ડે. સેક્રેટરી ભાવેશ પટેલનો જન્‍મદિન

 

રાજકોટ : રાજકોટ : મુખ્‍યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ (મુલાકાત) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારીશ્રી ભાવેશ આર. પટેલનો જન્‍મ તા.ર૬ સપ્‍ટેમ્‍બર ૧૯૮રના દિવસે થયેલ. આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ફાર્મની પદવી ધરાવે છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૦૬૧ મો. ૯૯૭૮૪ ૦પ૯૬ર ગાંધીનગર.

(1:16 PM IST)