<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

મનપાના સેક્રેટરી વિભાગમાં કર્મચારી વિરેન્‍દ્રસિંહ રાઠોડનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : મહાનગરપાલિકામાં સેક્રેટરી બ્રાન્‍ચમાં ફરજ બજાવતા વિરેન્‍દ્રસિંહ ભૂપતસિંહ રાઠોડનો આજે તા. ર૬સપ્‍ટેમ્‍બરના જન્‍મદિવસ છે. તેઓ પત્રકાર ભૂપતસિંહ રાઠોડના સુપુત્ર છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનો દ્વારા તેમના મો. નં. ૯૦૬૭૩૩ર૭૩૧ ઉપર શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

(12:03 PM IST)