<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

અભય સૌરાષ્‍ટ્રના તંત્રી ડો. મયુર રાવલનો જન્‍મદિવસ

 

રાજકોટ : અભય સૌરાષ્‍ટ્રના તંત્રી ડો. મયુરભાઇ રાવલે બી.કોમ., બીજેએમસી, એલએલબી, એમએસડબલ્‍યુ, એમ.ફીલ અને પીએચડીનો અભ્‍યાસ કરેલ છે. બ્રહ્મસમાજના અગ્રણી તેવા મયુરભાઈ રાવલ સેવાના લક્ષ્યથી સામાજીક અને શૈક્ષણીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. તેઓનો આજે જન્‍મદિવસ હોય ગાયોને ઘાસચારો, કીડીયારૂ, નિરાધાર અને માનસિક ક્ષતિવાળા બાળકોને ભોજન કરાવીને જન્‍મદિવસની સાદગીપુર્ણ ઉજવણી કરી હતી. તેમના જન્‍મદિવસ નિમીતે સામાજીક, શૈક્ષણીક, રાજકીય અને ધાર્મિક સંસ્‍થાઓના પ્રતિનીધીઓ અને સ્‍નેહીજનોએ શુભકામના પાઠવી હતી. (મો.નં. ૯૮રપ૩ ૬૬૭૬૭)

(4:03 PM IST)