હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 27th September 2026
જુનાગઢ મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી નો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૭ : જુનાગઢ મહાસાગર ટ્રાવેલ્સ ના એમડી કાળુભાઈ સુખવાણી નો આજે જન્મદિવસ છે.
સમાજ સેવામાં હમેશા મોખરે રહેનાર બહોળો મિત્ર વર્ગ ધરાવતા કાળુભાઈ સુખવાણીને જન્મદિન નિમિત્તે મોબાઈલ નંબર (97243 95555) અને ફોન નંબર(0285 267 2645) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
