<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી, રાજકોટના પ્રમુખ રમણભાઇ કોટકનો જન્‍મદિન

 

રાજકોટઃ શ્રી રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી રાજકોટના પ્રમુખ તરીકે ર૭ વર્ષથી પ્રવૃતિમય રહેનાર શ્રી રમણભાઇ કોટકનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૮૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી લોહાણા મહાપરિષદ, શ્રી અખિલ ગુજરાત લોહાણા સમાજ, શ્રી રાજકોટ લોહાણા મહાજન, શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટમાં સેવા આપી રહયા છે. વિદ્યુત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી., શ્રી રધુવીર ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. માં પણ સેવા પ્રવૃત છે. મો. ૯૮૭૯૫ ૭૦૦૯૦

(10:50 AM IST)