News of Tuesday, 29th September 2026
ભાવેશ પટેલ માટે સૌને વહાલ, જન્મદિનની શુભેચ્છાના ઉડે ગુલાલ
પટેલ ટીમ્બરના મજબૂત પાયા પર પ્રતિષ્ઠાની ગગનચૂંબી ઇમારત

રાજકોટ :.. જમીન-મકાન ક્ષેત્રે સિધ્ધ અને પ્રસિધ્ધ બિલ્ડર શ્રી ભાવેશ તળાવિયા (પટેલ) માટે આજનો દિવસ અન્ય દિવસોથી અનોખો દિવસ છે. તેમનો જન્મ તા. ર૯ સપ્ટેમ્બર ૧૯૬૮ ના દિવસે થયેલ. આજે વાઇબ્રન્ટ જીવનના પ૯માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.
પટેલ ટીમ્બરવાળા શ્રી ભાવેશ પટેલ ભાવ અને પ્રભાવથી ભરપુર વ્યકિત છે. તેઓ પટેલ ટીમ્બર ઉપરાંત ઓસ્કાર બિલ્ડર્સ, રોટરી કલબ, સદ્્ભાવના ટ્રસ્ટ, સોમનાથ અને દ્વારકા પટેલ સમાજ ટ્રસ્ટ, બિલ્ડર એશો. કે. ડી. પરવાડિયા હોસ્પિટલ આટકોટ વગેરે સાથે સંકળાયેલા છે. તેઓ સારા માણસો શોધવા કરતા માણસોમાં સારૂ શોધવામાં માને છે. મો. ૯૮૭૯૧ ૦૬૦૪૪ રાજકોટ
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
