News of Tuesday, 29th September 2026
ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન જે જે પટેલનો જન્મ દિવસ

રાજકોટ, તા.૨૯: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર અને છેલ્લા ૨૦ વર્ષથી પ્રદેશ ભા. જ. પા માં લીગલ સેલના સફળ કન્વીનર જે. જે. પટેલનો આજ જન્મ દિવસ હોય ગુજરાત ભરના વકીલો સમાજ અગ્રણી અને રાજકીય આગેવાનો, પદાધિકારીઓ દ્વારા જે.જે. પટેલ ઉપર અભિનંદનની વર્ષા તેમના મો. ૯૮૨૫૦૭૭૨૨૦ ઉપર થઈ રહેલી છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
