News of Wednesday, 30th September 2026
જુનાગઢના બિલ્ડર્સ અગ્રણી ભાવેશભાઇ વેકરીયાનો જન્મદિવસ

(વિનુભાઇ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩૦ : જુનાગઢના અગ્રણી બિલ્ડર્સ ભાવેશભાઇ રાજાભાઇ વેકરીયાનો આજે જન્મદિવસ છે. ઉતારા મંડળ તેમજ અનેક સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલ સમાજ સેવક એવા ભાવેશભાઇને જન્મદિવસ નિમિતે મો. નં. ૭પ૬૭પ૭૭૯૯૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
