<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

મુખ્‍ય સચિવના કાર્યાલયના અધિક સચિવ જયંતકુમાર જોષીનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના મુખ્‍ય સચિવના કાર્યાલયમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી જયંતકુમાર જોષીનો જન્‍મ તા.૩૦ સપ્‍ટેમ્‍બર ૧૯૬૮ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઇ. સિવિલની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૩૦૭ મો.૯૯૭૮૪ ૦૫૯૨૯ ગાંધીનગર.

(2:37 PM IST)