News of Wednesday, 30th September 2026
પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિંયાનો જન્મદિન

રાજકોટઃ પંચમહાલના જિલ્લા કલેકટર શ્રી અજય દહિંયાનો જન્મ તા.૩૦ સપ્ટેમ્બર ૧૯૮૫ ના દિવસે થયેલ આજે ૪રમાં વર્ષમાં પ્રવેશયા છે.
શ્રી અજય દહિંયા મૂળ હરિયાણાના વતની અને ૨૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે ભૂતકાળમાં હળવદમાં પ્રાંત અધિકારી, પોરબંદર અને બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં પ્રાદેશિક નગરપાલિકા નિયામક, અમરેલીમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦૨૬૭૨-૨૪૨૮૯૯ મો. ૯૯૭૮૪ ૦૬૨૧૭ ગોધરા
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
