<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ધરમપુર વ્‍યાસતીર્થના અધીષ્‍ઠાતા પૂ.શરદ દાદાનો જન્‍મદીવસ

(મનિષ દવે) ભાવનગરઃ કુંભણ (મહુવા)ના વતની અને ધરમપુર (દ.ગુ) ‘‘વ્‍યાસતીર્થ''ના ભાગવત પ્રવકતા પૂ.શરદ દાદા વ્‍યાસનો આજે જન્‍મદીવસ છે. તેઓ વ્‍યાસતીર્થમા અનાજ વીતરણ સર્વજ્ઞાતી સમુહલગ્ન વી. સેવા પ્રવૃતિઓ કરી રહ્યા છે. મો. ૯૮૨૫૧૪૦૭૬૫.

(10:51 AM IST)