<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

પુનિત સદ્દગુરૂ ભજન મંડળના પ્રમુખ જયેશભાઇ નથવાણીનો જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ૧ : પુનિત સદ્દગુરૂ ભજન મંડળના પ્રમુખ જયેશભાઇ નથવાણીનો આજે જન્‍મ દિવસ છે. ધર્મભક્‍તિના રંગે રંગાયેલા જયેશભાઇ ૧૯૮૪થી સંત પુનિતના ભજનોની સેવા ચલાવી રહ્યા છે. તેમના પિતાશ્રી સ્‍વ. નાનજીભાઇ ગણેશભાઇ નથવાણીએ ઘણા વર્ષો સુધી આ ભજન સંસ્‍થા ચલાવી. બાદમાં થોડો સમય વિરામ આવ્‍યો. જયેશભાઇ પોતાના વ્‍યવસાયની સાથે આ મંડળના ભકતોના સંપર્કમાં આવ્‍યા અને તેઓએ ફરી આ ભજન મંડળમાં પ્રાણ ફુકયા. ત્‍યારથી અવીરત સંત પૂનિતના ભજન મંડળની સેવા ચાલુ રાખી છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે તેઓને મો.૯૭૧૪૧ ૯૮૯૭૦) ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:43 AM IST)