<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ગોંડલના ડો. એમ. એન. વ્‍યાસનો જન્‍મદિન

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ૮ :.. ગોંડલ પ્રખ્‍યાત ડો. મનોજ એન. વ્‍યાસ આજે તા. ૮ ને ગુરૂવારે જન્‍મ દિવસ છે.

ડો. મનોજ એન. વ્‍યાસ આજે ૭૩ વર્ષ પુર્ણ કરી ૭૪માં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ આરોગ્‍ય ક્ષેત્ર સારી અને પ્રમાણીકતા નિષ્‍ઠાથી પોતાની ફરજને ધર્મ માની પોતે ઇન્‍સ્‍પેકટર તરીકે ૩૩ વર્ષ પુર્ણ કરી હાલ રીટાયર્ડ થઇ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. પોતાનું મિત્ર વર્ગ પણ બહોળુ હોઇ મો. નં. ૭૩૮૩૩ ૪પ૬૩૭ ઉપર શુભેચ્‍છાનો ધોધ વર્ષી રહ્યો છે.

 

(1:21 PM IST)