News of Thursday, 8th October 2026
રાજકોટ મહાપાલિકાની મહેકમ શાખાના હિતેષભાઇ જોષીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૮ : મહાનગરપાલિકાની મહેકમ શાખામાં ફરજ બજાવતા હિતેષભાઇ જોશીનો આજે જન્મ દિવસ છે. લાંબા સમયથી મહાનગરપાલિકામાં ઉત્કૃષ્ટ અને પ્રમાણિક સેવાઓ આપી રહ્યા છે. આગામી તા. ૩૧-૧૦-૨૦૨૬ના વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થવા જઇ રહ્યા છે. ખુબજ મિલનસાર સ્વભાવ ધરાવતા હિતેષભાઇને આજે જન્મ દિવસ નિમિતે ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની શુભેચ્છાઓ મળી રહી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
