News of Saturday, 10th October 2026
આજે દિલેર માનવી મદનસિંહ સીસોદીયાનો જન્મદિવસ
મોટા ઔદ્યોગિક ગ્રહોના ફંકશનોમા મેન પાવર સપ્લાયમા સ્ટેટ લેવલે જાણીતા

રાજકોટ, તા.૧૦: ખૂબ મોટા પરિવાર હોય કે ઔદ્યોગીક ઘરાનાના મેરેજ સહીતના મેળાવળામાં ખૂબ વિશ્વાસુ, તાલીમબધ્ધ, અને સાફ સુથરા મેંન પાવર સપ્લાય કરવા માટે રાજ્યભરના અગ્રણીઓ કોન્ટ્રાકટરમાં જેમની ગણના થાય છે, તેવા રાજકોટના મદનસિંહ સીસોદીયાનો આજે જન્મ દિવસ છે.
રાજસ્થાનના વતની હોવા છતાં ગુજરાત, રાજકોટમાં અને ખાસ કરી ઘ વન વર્લ્ડ રેસીડેન્સીમાં દૂધમાં સાકર માફક ભળી ગયા છે કેટરીગ મેનેજમેન્ટમાં મોટુ નામ ધરાવતા મદનસિંહ અને ગાયત્રીબા હર હંમેશ પાડોસી ધર્મ નિભાવવા અંગ્રેસર રહે છે. શુભેચ્છાઓ અપરંપાર વર્ષે છે. (મો.૭૦૪૮૮ ૮૮૦૦૫)
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
