<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

જસદણના યુવા એડવોકેટ ઘનશ્યામભાઈ બોઘરાનો આજે ૪૩મો જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧૦: જસદણના યુવા એડવોકેટ ઘનશ્યામભાઈ  બોઘરાનો આજે જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, વકીલમિત્રો, મિત્રો તથા સ્નોહીજનો દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

જસદણ તાલુકાના કમળાપુર ગામે તા. ૧૦-૧૦-૧૯૮૩ ના રોજ જન્મેલા અને બી.કોમ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરી ચૂકેલા ઘનશ્યામભાઈ  બોઘરા જસદણ પંથકમાં એડવોકેટ તરીકે  પ્રેકિટસ કરી રહ્યા છે. યુવા વકીલ તરીકે તેઓ કાયદાકીય ક્ષેત્રે સતત સક્રિય રહી પોતાની અલગ પ્રતિભા ઊભી કરી છે. સરળ સ્વભાવ, સૌજન્યપૂર્ણ વ્યવહાર તથા કાયદાકીય  ક્ષેત્રે સારું માર્ગદર્શન આપવા માટે તેઓ લોકોમાં જાણીતા છે. જન્મદિવસ નિમિત્તે તેમને દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ  સાથે સારી તંદુરસ્તી અને  કાયદાકીય ક્ષેત્રે સફળતા માટે તેમના મો. નં.  ૯૯૯૮૮૮૨૫૪૧ ઉપર જન્મદિવસની  શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.(

(2:33 PM IST)