<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

જામ જોધપુર જલારામ મંદિરના પ્રમુખનો જન્‍મદિવસ

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર, તા. ૧પઃ જલારામ મંદીર સેવા ટ્રસ્‍ટના પ્રમુખ મહેશભાઈ જમનાદાસ ગંઢેચા નો આજરોજ તા. ૧૫-૧૦-૨૦૨૬ ના રોજ જન્‍મ દિવસ હોય શુભેચ્‍છકો સગા તોહી મિત્ર મંડળ દ્વારા શુભેચ્‍છા નો ધોધ વહી રહ્યો છે.

(1:17 PM IST)