News of Monday, 19th October 2026
અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રસીકભાઈ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૯ : અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજગોર બ્રાહ્મણ સંઘના અમરેલી જિલ્લા વિભાગીય પ્રમુખ રસીકભાઈ બાબુભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે.
જન્મદિવસની હાર્દિક શુભેચ્છા(મો.9428798056)
(મો.83203 25532) પાઠવવામાં આવી રહી છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
