<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ગોંડલનાં એડવોકેટ ફીરોજ વી. શેખનો જન્‍મદિન

(અશોક જોશી દ્વારા) ગોંડલ તા. ૧૯: એડવોકેટ ફીરોજ વી. શેખના જન્‍મ દિવસની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવી હતી. ફીરોજ શેખ કાયદાકીય ક્ષેત્રે બહોળું નામ ધરાવે છે અને સાથે સાથે ન્‍યાયની સેવા અને પ્રકૃતી અને વન્‍ય જીવો પ્રત્‍યે વિશેષ પ્રેમ ધરાવતા શ્રી ફીરોજ શેખને ધારાશાસ્‍ત્રી મિત્રો શુભેચ્‍છકોએ શુભેચ્‍છા પાઠવી હતી એડવોકેટ મિત્રોએ ઉત્તમ સ્‍વાસ્‍થય સુખ શાંતિ સમૃધ્‍ધી દિર્ઘાયુસ્‍ય અર્પે તેવા અને કાયદાકીય ક્ષેત્રે બહોળું નામ સાથે સમાજ સેવા અને વન્‍ય જીવન સંરક્ષણના કાર્યોમાં પ્રગતિ કરે તેવી શુભેચ્‍છા સાથે આશિર્વાદ પાઠવેલ હતા

(3:39 PM IST)