<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

રાજકોટના પત્રકાર જયેશ દવેનો જન્‍મ દિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. રાજકોટના પત્રકાર અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી જયેશભાઇ દવેનો આજે જન્‍મ દિવસ છે.

સમાજ સેવા ને સેવા પરમો ધરમ સમજતા એવા જ્ઞાતિના મુક સેવક જયેશભાઇને જન્‍મ દિન નિમિતે મો. નં. ૯૮૭૯૯ ૦પ૭રર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:23 PM IST)