News of Wednesday, 21st October 2026
એડવોકેટ કેયુર એ.તેરૈયાનો આજે જન્મદિવસઃ ૩૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા.૨૧: રાજકોટ બાર એસો.ના સભ્ય અને રેવન્યુ ક્ષેત્રની પ્રેકટીસમાં જાણીતા એડવોકેટ કેયુર.એ.તેરૈયાનો આજે જન્મદિવસ છે. રેવન્યુ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ધરાવતા કેયુરભાઇ તેમના મિલનસાર સ્વભાવ અને સૌ સાથેના આત્મીય સંબંધોને કારણે મિત્રવર્તુળમાં લોકપ્રિય છે. આજે તેઓ યશસ્વી જીવનના ૩૮માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્યારે કેયુર એ.તેરૈયાને તેમના મો.૯૪૨૭૭ ૨૦૩૮૫ ઉપર મિત્રો સગા સ્નેહીઓ જન્મદિવસની શુભેચછાઓ પાઠવી રહયા છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
