તા. ૨૫ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૩ મંગળવાર
News of Wednesday, 21st October 2026
મોચી સમાજના જાણીતા ફોટોગ્રાફર દીપકભાઇ ચાવડાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૧ : મોચી સમાજના અગ્રણી અને જાણીતા ફોટોગ્રાફર દીપકભાઇ ચાવડાનો આજે જન્મ દિવસ છે. ફોટો અને વીડીયો એડીટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા દીપકભાઇ સરળ સ્વભાવના હોય બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
