તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 23rd October 2026
મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધ્ધાર્થનો જન્મદિન

રાજકોટ : મહીસાગરના જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધ્ધાર્થનો જન્મ તા. ર૩ ઓકટોબર ૧૯૯૦ ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ દિલ્હીના વતની અને ર૦ર૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. બી.ટેકની પદવી ધરાવે છે. ભૂતકાળમાં પાલીતાણામાં મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦ર૬૭૪-રપ૦૯૪પ મો. ૯૯૭૮૪ ૦૬૪૯૭ લુણાવાડા.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
