News of Saturday, 24th October 2026
યશવીનો સોમવારે જન્મદિવસ

રાજકોટ : યશવી દેસાઇનો તા. ૨૬ સોમવારે જન્મદિવસ છે. બી.એ. સાઇકોલોજીના પાંચમાં સેમેસ્ટરમાં
અભ્યાસ કરતી યશવીને ફોટોગ્રાફી, ડાન્સીંગનો જબરો શોખ છે. આગળ જતા તે સાઇકોલોજીમાં એમ.એ. કરવાની છે.
ફ્રેન્ડ સર્કલમાં બધાની બેસ્ટ ફ્રેન્ડ અને અવનવી વાનગીઓની તથા નવી નવી જગ્યાએ ફરવાની શોખીન યશવી રૂપાલીબેન અને શૈલેષભાઇ દેસાઇની લાડકવાઇ દિકરી છે. દાદી ભક્તિબેન - દાદા જયેશભાઇ, નાની ઉષાબેન - નાના વિરેન્દ્રભાઇ તથા સર્વ કુટુંબીજનોએ આશીર્વાદ આપ્યા છે. મો. ૯૮૨૫૨૧૯૨૪૦
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
