યુરોપિયન દેશમાં ફલેમિંગો રેવોલ્યુશન 10:07 AM
News of Monday, 26th October 2026
સેલવાસના ઉત્તમ સાદરાણીનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. સેલવાસના લાલા રઘુવંશી રેસ્ટોરન્ટ અને નમકીન સ્વીટના વેપારી મનોજભાઇ ચીમનભાઇ સાદરાણી અને રેખાબેનના તા. ર૬-૧૦-૧૯૯૯ ના રોજ વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે જન્મેલા એવા ઉત્તમ સાદરાણી ઉત્સાહી અને સેવાભાવી યુવાન ને જન્મદિન નિમિતે મો. નં. ૮૧૪૦૪ ૦રપપ૯, ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
