<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ધારી રાજગોર સમાજના અગ્રણી જીતુભાઇ જોષીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦           ધારી રાજગોર સમાજના અગ્રણી તથા ધારી ગામના પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અને ધારી નગરપાલિકામાં સૌથી વધુ મતોથી જીતેલા સદસ્ય અને અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જીતુભાઇ જોષીનો  આજે જન્મદિવસ છે.

          જન્મદિવસ નિમિતે(મો. 99252 63755) ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(1:18 PM IST)