News of Saturday, 31st October 2026
જુનાગઢ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનના ઓડિટર-વકીલ માર્કન્ડભાઈ જે.દવેનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩૧ : રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમના સદસ્ય તેમજ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન જૂનાગઢના ઓડિટર તેમજ નામી અનામી સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા સેવાભાવી વકીલ માર્કન્ડભાઈ જે. દવેનો આજે જન્મ દિવસ છે.
તેમના (મો.90334 66566) ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
