<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

રાજકોટના યુવા એડવોકેટ મહેન ગોંડલીયાનો જન્‍મદિન

 

રાજકોટ : યુવા ધારાશાષાી મહેન એમ. ગોંડલીયાનો આજે જન્‍મદિવસ છે. તેમણે વર્ષઃ-ર૦૧૯ માં સનંદ મેળવી સિવિલ, ક્રિમીનલ તથા રેવન્‍યુ સહીતના કાયદાકીય ક્ષેત્રોમાં પ્રેકટીસ કરી રહયા છે તેઓ પોતાની મહેનત, નિષ્ઠા અને કાયદાકીય જ્ઞાનના આઘારે પક્ષકારોને ન્‍યાય મેળવવામાં માર્ગદર્શન આપવાના હેતુથી કાર્યરત છે. તેઓ હાલ રાજકોટ બાર એસો. પુર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલ સાથે પ્રેકટીસ કરી રહયા છે.

તેમના જન્‍મદિવસ નિમીતે પરીવારજનો, મિત્રો, તોહીજનો તથા વકિલમીત્રો તરફથી તેમના મો.નં. ૭૬ ૦૦ ૭૬ ૧૦ ૭૬ પર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહયો છે. તેઓ જીવનમાં સતત પ્રગતિ કરે, વકીલાતક્ષેત્રે વધુ સફળતા પ્રાપ્ત કરે અને સમાજમાં માન-સન્‍માન મેળવે તેવી શુભકામનાઓ વ્‍યકત કરવામાં આવી રહી છે.

(1:12 PM IST)