<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

વેરાવળ પાટણ પાલિકાના કારોબારી ચેરમેન ઉદય શાહનો જન્‍મદિવસ

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા.૧૪: વેરાવળ પાટણ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ અને હાલ  કારોબારી સમિતિના ચેરમેન ઉદય  શાહનો જન્‍મદિન છે. તારીખ ૧૪.૧૧ ૭૦ ના રોજ઼ મુંબઈ ખાતે તેનો જન્‍મ થયો છે, તેઓ સતત ૩  ટર્મથી વિજેતા થયેલ છેઃ સરળ સારો સ્‍વભાવ સાદાઈથી સૌની સાથે   મિલનસાર રિતે રહેવું પ્રતાો સમજવા એવા ઉત્તમ ગુણો કારણે  પ્રજા પક્ષ અને વિપક્ષમાં આદર ધરાવતા એવા તેઓને  જન્‍મદિન પ્રસંગએ ઠેર ઠેરથી શુભેચ્‍છાઓ પાઠવાઈ રહી છે.

(11:44 AM IST)