<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

સામાજીક કાર્યકર પૂ. ચેતનાબેન પાઠકનો આજે જન્‍મદિવસ

(મનિષ દવે) ભાવનગરઃ સમતા ભરેલી મમતાવાળા પ્રવચનકાર શ્રીમતી ચેતનાબેન યોગેશભાઇ પાઠક (વેરાવળ સોમનાથ)નો આજે જન્‍મદિવસ છે. માતા અર્પણાબેન અને પિતા સતીષભાઇની પ્રેરણાથી કર્મને જીવનનો મર્મ માની માનવ સેવા કરી રહેલ છે.

(4:09 PM IST)