<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

કથા કોૈશલના કોૈસ્‍તુભશાષાી રાકેશભાઇ રાજ્‍યગુરૂનો જન્‍મદિવસ

(મનીષ દવે) ભાવનગરઃમોટી ભાણ ખોખરી (જામનગર)ના વતની  અને હાલ મુંબઇ (મીરારોડ)સ્‍થિત પ્રભાવક  દેવી ભાગવત પ્રવકતા શાષાી રાકેશભાઇ આર. રાજયગુરૂનો આજે જન્‍મદિવસ છે. રાકેશાચાર્યંજીએ દેશ વિદેશમાં શ્રીમદ્‌ ભગવદ્‌-ગીતાની હિન્‍દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કરી છે. તેઓના જન્‍મદિને તેમના મો. ૭૦૪૫૩ ૧૧૧૪૫ ઉપર શુભેચ્‍છા પ્રાપ્ત થઇ રહેલ છે.

(10:53 AM IST)