અમારી પાસે ૭૦,૦૦૦ શુટર્સઃ મુંબઇમાં ૨૦૦ ‘ભાઇ' મોજુદ : બોલીવુડમાં ૨૦ વર્ષ પછી અંડરવર્લ્ડનો ખોફઃ ટાઇગર શ્રોફ ઉપર હુમલા બાદ ગેંગસ્ટર અનિલ પંડિતનો વધુ એક ઓડિયો જારી : સલમાન ખાનને ફરી ધમકીઃ માફીની માંગણીઃ માફી નહિ માંગે ત્યાં સુધી પીછો નહિ છોડીએઃ અનિલ પંડિત ખુદને બિશ્નોઇનો નાનો ભાઇ ગણાવે છે3:06 PM IST
મોંઘા મકાનો, વધતા ભાડા અને મોંઘવારી... યુરોપમાં લોકોનો ગુસ્સો ભભૂકી રહ્યો છે : ફ્રાન્સ, ઇટાલી, બેલ્જિયમ અને પોર્ટુગલમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાઃ પોષણક્ષમ રહેઠાણ યુરોપ સામે એક મોટો પડકાર : વિકાસ અને વધતી જતી અર્થવ્યવસ્થા વચ્ચે સામાન્ય લોકો માટે સસ્તા મકાનો કેવી રીતે સુનિヘતિ કરવા તે અંગે વિરોધ પ્રદર્શનોએ ફરી એકવાર સરકારો માટે પ્રશ્ન ઉઠાવ્યો3:08 PM IST
હોર્મુઝમાં વધતા તણાવ પર ઈરાને મોટું નિવેદન આપ્યું! અમેરિકા અને ઈઝરાયલ પર નિશાન સાધ્યું : હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને વધતી જતી અસુરક્ષા અંગે ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર ગંભીર આરોપો લગાવ્યા: રશિયાએ ઈરાન સાથે તેના સંબંધો મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ.12:56 AM IST
વ્હોટ્સએપ આધારિત "પમ્પ એન્ડ ડમ્પ" શેર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ED) ની મોટી કાર્યવાહી : મુંબઈ, નાશિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિત કુલ ૬ શહેરોમાં ૨૯ સ્થળો પર દરોડા : RM ડ્રીપ એન્ડ સ્પ્રિંકલર્સ અને R&B ડેનિમ્સ કંપનીના શેર હેરાફેરી કેસમાં આશરે ૨૦૦ કરોડ રૂપિયાના ટ્રેડિંગ ખાતા ફ્રીઝ : WhatsApp અને સોશિયલ મીડિયા દ્વારા રિટેલ રોકાણકારો સાથે છેતરપિંડી11:39 PM IST
દિલ્હીની કોર્ટે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના કાર્યકર્તાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ન્યાયિક કસ્ટડી બે દિવસ લંબાવી : પ્રતિબંધિત સ્થળ જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન મામલે કોર્ટની લાલઆંખ : બોન્ડ ભંગ કરવા અને કાયદા પ્રત્યે અનાદર દર્શાવવા બદલ કોર્ટે નોંધ્યા ગંભીર અવલોકનો : જામીનદારોના ફોટોગ્રાફ્સમાં વિસંગતતા હોવાથી જામીનદારો અયોગ્ય જાહેર11:26 PM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે....11:15 PM IST
પેરુના લિમા એરપોર્ટ પર ટેકઓફ પહેલાં લેટામ એરલાઇન્સના એરબસ A320 વિમાનના એન્જિનમાં ભીષણ આગ ફાટી નીકળી : મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા : જુઓ વિડીયો : ફ્લાઈટ LA2302 પિયુરા માટે રવાના થવાની હતી ત્યારે ડાબા એન્જિનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ : મોટી દુર્ઘટના થતા ટળી : આગનું ચોક્કસ કારણ હજુ અકબંધ11:07 PM IST
૨૦૨૭ માટે અખિલેશ યાદવની આર્થિક પીડીએ યોજના તૈયાર : મફત વીજળી, મહિલાઓ માટે ૪૦,૦૦૦ રૂપિયા અને ઓપીએસ મોટી વોટ બેંકને આકર્ષિત કરશે : સપા રાજકારણમાં, પીડીએ અત્યાર સુધી સામાજિક પ્રતિનિધિત્વ, ભાગીદારી અને સામાજિક ન્યાયનું મુખ્ય સૂત્ર:પાર્ટી એ સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ છે કે પીડીએ ફક્ત જાતિ અને સામાજિક પ્રતિનિધિત્વ સુધી મર્યાદિત ન રહે.11:01 PM IST
સાઉદી અરેબિયામાં બાંગ્લાદેશી દંપતીને ફાંસીના મામલે રાજદ્વારી વિવાદ: નાગરિકોની સજા સામે ઢાકાનું નરમ વલણ ચર્ચાના કેન્દ્રમાં, શ્રીલંકાના દાખલા સાથે સરખામણી : મક્કાની મસ્જિદમાં કથિત અભદ્ર વર્તન બદલ અગાઉથી જાણ કર્યા વિના જ મૃત્યુદંડ આપ્યાનો બાંગ્લાદેશનો આક્ષેપ; લાખો પ્રવાસી કામદારોની રોજીરોટીને કારણે કડક પગલાં લેવામાં સરકાર લાચાર9:00 PM IST
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ૭૫ વર્ષીય વૃદ્ધ અને ૩૦ વર્ષીય યુવતીના લગ્નનું રહસ્ય અચાનક અકબંધ: માત્ર ફોલોઅર્સ વધારવા માટે રચવામાં આવી હતી નકલી સગાઈની કહાની : ઔરૈયા જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલા કથિત વિવાદાસ્પદ લગ્ન મામલે ખુદ વરરાજા રામસુધરે કર્યો ખુલાસો; પુત્રી અને મિત્રની જીદ પર બ્યુટી પાર્લરમાં શૂટ કર્યો હતો વાયરલ વીડિયો8:55 PM IST
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાના મેદાન પર વિજયાદશમીની અનોખી ઉજવણી: અભિનેત્રી યામી ગૌતમ દશેરા પર કરશે રાવણ દહન, ગુંજશે નારી શક્તિનો પ્રબળ સંદેશ : 'મહિલા સન્માન' ની વિશેષ થીમ હેઠળ યોજાનારી લવ કુશ રામલીલામાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી છોડશે તીર; બોલિવૂડના દિગ્ગજોની પરંપરાને આગળ વધારશે યામી8:53 PM IST
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના વાયરલ વીડિયો કેસમાં મોટો ઘટસ્ફોટ: લુધિયાણાના પોલીસ કમિશનર સ્વપ્ન શર્માને EDનું સમન્સ, નકલી ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરવાનો ગંભીર આરોપ : અકાલ તખ્ત સમક્ષ રજૂ કરાયેલા વિવાદાસ્પદ વીડિયોને 'એઆઈ જનરેટેડ' સાબિત કરવા માટે બનાવટી સાયબર રિપોર્ટ બનાવડાવ્યાની આશંકા; ચંદીગઢ સ્થિત ઈડી કાર્યાલયમાં હાજર રહેવા આદેશ8:08 PM IST
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે: OICની બેઠકમાં પાકિસ્તાની પ્રસ્તાવ પર ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું- 'સંગઠન પરાયું રમકડું ન બને' : ઈરાકના બગદાદમાં યોજાયેલી ઇસ્લામી સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાનના કટ્ટર એજન્ડાની પોલ ખોલતી ભારત સરકાર; આંતરિક બાબતોમાં દખલ અસ્વીકાર્ય હોવાનું સ્પષ્ટ8:19 PM IST
મહારાષ્ટ્રમાં ગંભીર કૃષિ સંકટ વચ્ચે સરકારના રાહત પેકેજ સામે ઉઠ્યા સવાલો: ૩૦૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર છતાં ૫,૦૦૦ રૂપિયાની સહાયને કાર્યકરોએ ગણાવી અપૂરતી : ચોમાસામાં ૧૯ ટકા વરસાદની ઘટ અને અલ નીનોની અસરને પગલે સરકારે જાહેર કર્યા ૧૨ રાહત પગલાં; કૃષિ નિષ્ણાતો અને ખેડૂત નેતાઓએ પ્રક્રિયા સામે વ્યક્ત કરી ભારે નારાજગી7:43 PM IST
બારામતીમાં સનસનાટીભર્યો હુમલો: વાય-પ્લસ સુરક્ષા છતાં ઉદ્યોગપતિ રાણા સૂર્યવંશી પર જીવલેણ ગોળીબાર, બુકે આપવાના બહાને શખસોએ ચલાવી ગોળીઓ : જમીનનો પ્લોટ જોઈને પરત ફરતી વખતે ગોજુબાવી વિસ્તારમાં બની ઘટના; સરકારી સુરક્ષા ગેરહાજર હોવાથી ખાનગી અંગરક્ષકોએ સંભાળ્યો મોરચો, ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યા તપાસના આદેશ8:12 PM IST
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં ગુજરાત કનેક્શનને લઈને મોટા ખુલાસા: સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની સુરક્ષા અને ઈન્ટરનેશનલ નેટવર્ક પર સવાલોના ઘેરામાં તપાસ : વર્ષ ૨૦૨૩થી અમદાવાદની હાઈ-સિક્યોરિટી જેલમાં કેદ હોવા છતાં ગેંગના નામે કેવી રીતે અપરાધો ઓપરેટ થાય છે?; મુંબઈ પોલીસ માટે લોરેન્સની પૂછપરછ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરવાનગી મેળવવી બનશે અનિવાર્ય7:36 PM IST
જામનગરમાં અંબાણી પરિવારના નવરાત્રી મહોત્સવમાં છવાઈ ગયા 'કેપ્ટન કૂલ' એમએસ ધોની: પત્ની સાક્ષી સાથેની મસ્તી અને રોમાંચક રાઈડના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપમાં અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ સાથે જાયન્ટ સ્વિંગ રાઈડની મજા માણતા નજરે પડ્યા ધોની; આઈપીએલ ભવિષ્યને લઈને ચાહકોમાં ઉત્સુકતા યથાવત7:42 PM IST
દક્ષિણ ભારતીય રાજકારણમાં ધમાકો: થલાપતિ વિજયની પાર્ટી 'ટીવીકે'ને બે મંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન; ડીએમકે અને એઆઈએડીએમકેને પણ મળ્યું મસમોટું ફંડ : ચૂંટણી પંચના ડેટામાં ખુલાસો; રમતગમત અને જાહેર બાંધકામ મંત્રી આધવ અર્જુન તેમજ આરવી રંજીત કુમારે TVK ના કુલ દાનમાં આપ્યો ૯૯ ટકાથી વધુ હિસ્સો7:32 PM IST
૨૦૦૮ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: ફાંસીની સજા પામેલા આતંકવાદી મોહમ્મદ તનવીરની સજાના અમલ પર સુપ્રીમ કોર્ટે મૂકી રોક : ૫૬ નિર્દોષોના ભોગ લેનાર ઈન્ડિયન મુજાહિદ્દીનના દોષિતની અરજી પર સુપ્રીમ કોર્ટે મંગાવ્યા જેલ, પ્રોબેશન અને મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનના અહેવાલો; ૧૨ અઠવાડિયા પછી હાથ ધરાશે આગામી સુનાવણી7:54 PM IST
જગન મોહન રેડ્ડીના બદલાયેલા વલણથી રાજકારણમાં ગરમાવો: એનડીએના સમર્થક રહેલા વાયએસ જગને કોકરોચ જનતા પાર્ટીના નેતાઓની ધરપકડ સામે ઉઠાવ્યો અવાજ : ચૂંટણી પંચની રચના અને પ્રક્રિયા સામે સવાલો ઉઠાવતા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી; વાયએસઆર કોંગ્રેસ પક્ષના નવા રાજકીય સમીકરણો અને ત્રીજા મોરચાની ચર્ચાઓ જોરશોરથી શરૂ7:25 PM IST
દિલ્હીના જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા: સામાન ચેકિંગ દરમિયાન ભાગેલા શંકાસ્પદ વિદેશી મુસાફરને CISFના જવાનોએ દોડીને ઝડપી પાડ્યો : અંડરગાર્મેન્ટના ટાંકાવાળા ભાગમાં છુપાવેલો અર્ધ-ઘન પદાર્થ મળી આવતા મલેશિયાના નાગરિકને પોલીસને સોંપાયો; સુરક્ષાકર્મીઓની સતર્કતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ7:20 PM IST
ફ્રાન્સમાં મોંઘવારી અને વધતા ઈંધણના ભાવ સામેની હિંસક વિરોધ પ્રદર્શનો બાદ દેશભરમાં ભારે હંગામો : વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ દ્વારા સ્થાનિક કર્ફ્યુના આદેશ : 'ઇમરજન્સી' જાહેર કરવાના સંકેત વચ્ચે ૨,૪૦૦થી વધુની ધરપકડ : જુઓ વિડીયો : પેરિસ, માર્સેઈ અને લિયોન સહિતના શહેરોમાં લૂંટફાટ, આગચંપી અને હુમલા બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આંતરિક સુરક્ષાના આયોજનમાં નિષ્ફળતા સ્વીકારી ગૃહમંત્રી લારેન્ટ નુનેઝનું રાજીનામું ફગાવ્યું : સુરક્ષા નિષ્ફળતાની તપાસ માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના : યુરોપિયન દેશો દ્વારા નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર7:08 PM IST
ઓસ્ટ્રેલિયામાં રાજકીય હલચલ: વાંગારાટા ખાતે ઓફિસ બહાર કારની ટક્કરથી સ્વતંત્ર સાંસદ હેલેન હેન્સ ગંભીર રીતે ઘાયલ, કારમાંથી છરી જપ્ત થતા ઈરાદાપૂર્વક હુમલાની આશંકા : ૬૫ વર્ષીય મહિલા સાંસદને SUV કારે ટક્કર માર્યા બાદ ૪૩ વર્ષીય ડ્રાઈવરની ધરપકડ; જાહેર હસ્તીઓ સામે વધતી જતી હિંસાની ધમકીઓને લઈને દેશભરમાં ચિંતાનો માહોલ7:17 PM IST
મહાનવમી પર સીએમ યોગી આદિત્યનાથે કરી માં સિદ્ધિદાત્રીની આરાધના: 'સંકલ્પથી સિદ્ધિ' સુધીની યાત્રા સાથે રજૂ કરી 'વિકસિત ઉત્તર પ્રદેશ'ની ભવ્ય તસવીર : ૨૦૧૭ પહેલાના અરાજકતાના યુગને યાદ કરી વિપક્ષ પર આકરા પ્રહાર; ડબલ એન્જિન સરકારમાં જીએસડીપી, માથાદીઠ આવક અને બજેટમાં ૩ ગણા વધારા સાથે યુવાનો માટે રોજગારીની તકોનો ધમાકો7:12 PM IST
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો મુંબઈ મુલાકાતની શરૂઆત તાજ હોટેલ ખાતે ૨૬/૧૧ના પીડિતોને શ્રદ્ધાંજલિ આપીને કરશે : ભારત-અમેરિકા વચ્ચે મજબૂત આતંકવાદ વિરોધી સંબંધો પર ભાર : મંગળવારે મુંબઈ આગમન બાદ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે બેઠક યોજશે અને 'ફ્રીડમ ૨૫૦ રિસેપ્શન'માં હાજરી આપશે : બુધવારે જામનગર માટે પ્રસ્થાન કરશે (ન્યૂઝફર્સ્ટ)6:46 PM IST
જાહેર ક્ષેત્રની બેંકોમાં POSH કાયદાના પાલન સામે મોટા સવાલો: સીઆઈસી દ્વારા જાતીય સતામણી વિરોધી કાયદા અંગેની આરટીઆઈ અપીલ પર નવેસરથી સુનાવણીનો આદેશ : મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પ્રથમ અપીલ અધિકારીને ચયન ઘોષ ચૌધરીની અરજી પર યોગ્ય અને તર્કસંગત નિર્ણય લેવા નિર્દેશ; જાહેર ક્ષેત્રની બેંકોમાં આંતરિક કમિટીઓની સક્રિયતા તપાસ હેઠળ6:55 PM IST
જિઓ પ્લેટફોર્મ્સનો રૂ. ૩૦,૧૮૮ કરોડનો મેગા આઈપીઓ બન્યો 'જેકપોટ' : ૭૦થી વધુ વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના ભારે ઉત્સાહ વચ્ચે માંગ રૂ. ૨.૫ લાખ કરોડને વટાવી ગઈ : એન્કર બુક સાઈઝ કરતાં ૩૦ ગણી ઊંચી માંગ નોંધાઈ : વૈશ્વિક જાયન્ટ્સ બ્લેકરોક, ફિડેલિટી, જીઆઈસી તેમજ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ અને LIC એ લીધો જોરદાર હિસ્સો (ન્યૂઝફર્સ્ટ)6:39 PM IST
જેલના સળિયા પાછળથી ચાલતું લોરેન્સ બિશ્નોઈનું ઈન્ટરનેશનલ નેટવર્ક: ડી-કંપની જેવા સામ્રાજ્ય માટે સોશિયલ મીડિયાથી સગીરોની ભરતીનું મોટું ષડયંત્ર : હાઈટેક ટેકનોલોજી, વીપીએન અને વિદેશી સાગરીતોની મદદથી ગુનાહિત સામ્રાજ્યનું સંચાલન; ગન-કલ્ચર અને પૈસાની લાલચ આપી સામાન્ય પરિવારના યુવાનોને ગુનાખોરી તરફ ધકેલતી ગેંગ6:45 PM IST
ભારત સ્વસ્તિક યાત્રા અંતર્ગત વાઘા બોર્ડર પર પૂ. મોરારિબાપુનું સનાતન રામકથા ગાન - 'સત્ય સમાન કોઈ ધર્મ નથી અને પ્રેમ સમાન કોઈ પ્રાપ્તિ નથી' : શ્રી ગુરુ નાનકદેવજીની ચરણસ્પર્શ પામેલી પંજાબની પવિત્ર ભૂમિને નમન કરી પૂ. બાપુએ આપ્યા જીવન મૂલ્યોના મંત્ર સૂત્રો : અમૃતસરના દર્શન બાદ યાત્રા જમ્મુના રઘુનાથ મંદિર તરફ પ્રસ્થાન થઈ5:48 PM IST
મુંબઈમાં ગેરકાયદે બેનર અને પોસ્ટરોનો ભારે 'રાફડો': બોમ્બે હાઈકોર્ટના કડક આદેશોની ખુલ્લેઆમ 'અવગણના' પર તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો : બોરીવલીથી લઈને મુલુંડ સુધી રાજકીય નેતાઓ અને બિલ્ડરોના હોર્ડિંગ્સથી વિઝ્યુઅલ પોલ્યુશન વધ્યું; બીએમસીએ ૬ દિવસમાં ૨,૨૯૧ બેનર-પોસ્ટર હટાવ્યા છતાં સ્થિતિ જસની તસ6:20 PM IST
ચૂંટણીમાં ખોટું સોગંદનામું આપનાર ઉમેદવારો પર લટકતી તલવાર: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે હવે મતદારો સીધા જ દાખલ કરી શકશે ફોજદારી ફરિયાદ : જાહેર સેવક કે ચૂંટણી પંચની મંજૂરી વગર સામાન્ય નાગરિકો પણ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A હેઠળ કરી શકશે કેસ; જોકે કોર્ટે બિનજરૂરી અને હેરાનગતિના કેસો સામે પણ આપી ચેતવણી5:41 PM IST
દિલ્હીમાં ઓક્ટોબરની ઠંડીએ પકડ્યો જોરદાર વેગ: તાપમાન ગગડીને ૧૭.૧ ડિગ્રી પહોંચતા રાત્રિ ઠંડી બની આહલાદક, હવામાન વિભાગ દ્વારા સ્વચ્છ આકાશની આગાહી : લોધી રોડ અને અયાનગરમાં લઘુત્તમ તાપમાન ૧૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ; દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા5:33 PM IST
બેંગલુરુ એરપોર્ટ પર ડ્રગ્સ વિરોધી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી: આશરે રૂ. ૯૬.૭ કરોડની કિંમતના હાઇડ્રોપોનિક ગાંજા સાથે બે મુસાફરો ઝડપાયા : એક વિદેશી ફ્લાઇટ દ્વારા શંકાસ્પદ બેગેજમાં હાઇ-ટેક પદ્ધતિથી ઉગાડવામાં આવેલું કરોડોનું વિદેશી ગાંજાનું કૌભાંડ ઝડપાયું; કસ્ટમ્સ વિભાગની સઘન પૂછપરછમાં મોટા રેકેટનો ખુલાસો5:31 PM IST
મણિપુરમાં હિંસાનો વધુ એક ખૌફનાક અધ્યાય: ઉગ્રવાદીઓ દ્વારા બે નિર્દોષ વ્યક્તિઓની ગોળી મારીને હત્યા, ગુસ્સે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર મૃતદેહો સાથે કર્યું ઉગ્ર પ્રદર્શન : ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં અજાણ્યા હુમલોખોરો દ્વારા અંધાધૂંધ ગોળીબારથી નાગરિકોમાં ફેલાયો ભય અને આક્રોશ; ન્યાયની માંગ સાથે મૃતકોના પરિવારજનો અને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા5:20 PM IST
ગાઝામાં ભૂખમરાની વિકરાળ સ્થિતિ: ભંડોળની ભારે અછત વચ્ચે યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા ૫ લાખ પેલેસ્ટિનિયનોની ખાદ્ય સહાયમાં કરાયો મોટો કાપ : માસિક સહાય મેળવનારા લોકોની સંખ્યા ૧.૬ મિલિયનથી ઘટાડીને ૧.૧ મિલિયન કરાઈ, ખાદ્ય રાશન અડધું થવાથી અને શિયાળો નજીક આવવાથી યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં માનવતાવાદી સંકટ ઘેરૂં બન્યું4:57 PM IST
હરિયાણા બાદ હવે પંજાબમાં પણ કાશ્મીર જતી બસ પર પથ્થરમારો: લુધિયાણા પાસે ટાર્ગેટ કરાયેલી સ્લીપર બસ પર અસામાજિક તત્વોનો હુમલો : દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્ટાર વર્લ્ડ વેન્ચર્સની બસને દોરાહા પાસે નિશાન બનાવવામાં આવતા મુસાફરોમાં ફેલાયો ગભરાટ; સતત બીજા દિવસે બસ પર હુમલો થતા સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો4:57 PM IST
શાળાઓમાં માસિક સ્રાવ સ્વચ્છતાના અભાવ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: બંધારણીય અધિકારની અવગણના કરનાર રાજ્યોના મુખ્ય સચિવોને જેલ ભેગા કરવાની આપી કડક ચેતવણી : માસિક સ્રાવ સ્વચ્છતા એ અનુચ્છેદ ૨૧ હેઠળ જીવન અને ગૌરવનો મૂળભૂત અધિકાર હોવા છતાં પાલન અહેવાલ ન મોકલનાર રાજ્યો સામે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી, ચાર અઠવાડિયાનું આપ્યું અલ્ટીમેટમ4:53 PM IST
એસઆઈઆર વિવાદ પર રાજકારણ ગરમાયું: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુના નિવેદન પર કોંગ્રેસ નેતા શશી થરૂરનો પલટવાર, કહ્યું— "ભારત બાંગ્લાદેશ કે ફ્રાન્સ નથી, વિપક્ષ માત્ર ન્યાયી ચૂંટણી ઈચ્છે છે" : મતદાર યાદીમાંથી મોટાપાયે નામ હટાવવાના વિવાદ વચ્ચે શશી થરૂરે સ્પષ્ટતા કરી કે વિપક્ષની લડાઈ સત્તા પલટા માટે નહીં, પરંતુ બંધારણીય લોકશાહી અને સ્વતંત્ર ચૂંટણી વ્યવસ્થાના રક્ષણ માટે છે4:52 PM IST
લખનૌમાં ચકચાર મચાવનાર બિઝનેસમેન હત્યાકાંડ: મોડલ ગર્લફ્રેન્ડ શ્રદ્ધા દુબે નેપાળ ભાગી ગયા બાદ હવે કોર્ટમાં આત્મસમર્પણ કરવા તૈયાર, પોલીસ દ્વારા ૫૦ હજારનું ઇનામ જાહેર : લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા દુબેએ હત્યાના આક્ષેપોને નકારીને દાવો કર્યો કે પ્રેમી શિવે દેવાના બોજાથી કંટાળીને આપઘાત કર્યો છે; ઉત્તર પ્રદેશ પોલીસ આરોપીઓની ધરપકડ માટે સઘન તપાસ ચલાવી રહી છે4:52 PM IST
વૈશ્વિક રાજકારણમાં મોટો વળાંક: યુએસ સાથેના સંબંધો વણસવાની ભીતિ વચ્ચે ઇઝરાયલી પીએમ નેતન્યાહુએ ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પર મૂક્યો ભાર : અમેરિકામાં ભવિષ્યમાં સત્તા પરિવર્તન અને પ્રતિકૂળ વહીવટનો સામનો કરવા ઇઝરાયલે ભારત અને લેટિન અમેરિકા જેવા સુપરપાવર દેશો સાથે નવું આંતરરાષ્ટ્રીય જોડાણ બનાવવું અનિવાર્ય: બેન્જામિન નેતન્યાહુ4:52 PM IST
રાજકારણમાં સત્યનો બલિ ચડી રહ્યો છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષ સામે આકરા પ્રહારો કર્યા, અસંમતિ અને અરાજકતા વચ્ચેનો તફાવત સમજાવ્યો : ચૂંટણી કમિશનર અને એસઆઈઆર વિવાદ વચ્ચે વિપક્ષ જાણીજોઈને દેશમાં ભ્રામક પ્રચાર અને અફરાતફરી પેદા કરી લોકશાહી સંસ્થાઓની વિશ્વસનીયતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો ગંભીર આરોપ4:52 PM IST
મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરીંગ બાદનો બીજો વીડિયો વાયરલ : ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા ખુદ ટાઈગરે સંભાળી સ્ટિયરિંગ વ્હીલની કમાન અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ પહોંચાડ્યો : જુઓ વિડીયો : ફૂટબોલ ગ્રાઉન્ડ બહાર ગાડી પર પાંચ રાઉન્ડ ગોળીબાર થયા બાદ સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો : કારના દરવાજા અને રસ્તા પર લોહીના નિશાન જોવા મળ્યા10:25 PM IST
ઓસાકા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હાઇ-લેવલ રાઉન્ડટેબલ બેઠક સંપન્ન : જાપાનીઝ રોકાણકારોને ગુજરાતમાં વ્યાપક રોકાણ માટે વિશેષ નિમંત્રણ : 'જાપાન ઊગતા સૂર્યનો દેશ છે અને ગુજરાત ઊગતી તકોની ભૂમિ છે' તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત એટલે સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી હોવાનો દાવો કર્યો11:56 AM IST
ભારતમાં પહેલીવાર ડેન્ગ્યૂ વેક્સિન આપવાનું શરૂઃ બે ડોઝમાં તો ૮૦% સુરક્ષાનો દાવો! : તમિલનાડુના તેનકાસી જિલ્લાના કડયનલ્લુર ખાતે ભારતમાં પ્રથમ ડેન્ગ્યુ વેક્સિનેશન ડ્રાઈવ પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થઈ ૩ મહિનાના અંતરે વેક્સિનના ૨ ડોઝ અપાશે, જે ૮૦% સુધી સુરક્ષા આપશે. જાપાની કંપની ટાકેડાની Qdenga વેક્સિન ૪ થી ૬૦ વર્ષના લોકો માટે મંજૂર થઈ છે, જે ડેન્ગ્યુના ગંભીર લક્ષણોથી બચાવશે3:30 PM IST
સાઉદી અરેબિયાના બચાવ માટે ઇજિપ્તની સૈન્ય સહાયની તૈયારી : પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ વિસ્તરવાનો ખતરો: સંસદમાં લશ્કરી કાર્યવાહીની મંજૂરી અંગે ચર્ચા સોમવારે પણ ચાલુ રહેશે : બીજી તરફ હુતી બળવાખોરોના નિયંત્રણ હેઠળની યમનની સંસદે ઇજિપ્તને લશ્કરી હસ્તક્ષેપ સામે ચેતવણી આપી: ઇજિપ્ત યુદ્ધમાં જોડાશે તો તેની પોતાની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે11:10 AM IST
શું તમે હોર્લિક્સ પીઓ છો? સાવધાનઃ FSSAI એ ‘હેલ્ધી' દાવાઓને ભ્રામક ગણાવ્યાઃ HUL અને નેસ્લેને નોટિસ : ખાદ્ય સુરક્ષા નિયમનકાર FSSAI એ હોર્લિક્સ ઇન્ડિયાના બે ઉત્પાદનો અને નેસ્લે ઇન્ડિયાના એક પોષણ ઉત્પાદનને ગેરમાર્ગે દોરનારા દાવાઓ અને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી : ‘ખાંડ ઉમેર્યા વિના' અને ‘હેલ્ધી બર્થ વેઈટ' જેવા દાવાઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો10:15 AM IST
જિયોના એઆઇ ચશ્મા..મોબાઇલ બહાર કાઢયા વિના પૈસા ચૂકવાશે : AIની મદદથી લોકોના જીવન સરળ બનાવવામાં મદદ થાય તેવી ક્રાંતિકારી સુવિધાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ - જીઓ એઆઇ વેરેબલ્સના અન્ય પ્રકારના ચશ્મા એવા હશે જે તમને પર્સનલ હોમ થિયેટરની જેમ મનોરંજન પણ કરાવશે અને એઆર-વીઆરથી વિદ્યાર્થીને ભણવામાં પણ મદદ કરશે : જિયોનો પોતાનો સેટેલાઇટ છોડવા માટે પણ તૈયારી - મનોરંજન, એજ્યુકેશન, હેલ્થ, વ્યાપાર, હોસ્પિટાલિટી, ગેમિગ, કૃષિ સહિતના ક્ષેત્રોમાં ગેમ ચેન્જર ટેકનોલોજી10:16 AM IST
ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે ગૌતમ અદાણી દંપતી : ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વાદ મેળવી સેવાના સંકલ્પને આપ્યો નવો સ્પર્શ : નવરાત્રિના પાવન અવસરે સત્સંગમાં સહભાગી બન્યા ગૌતમભાઈ અદાણી, સત્સંગ બાદ ડો. પ્રીતિબેન અદાણીએ આશ્રમમાં આદિવાસી મહિલાઓ અને દિવ્યાંગ બાળકો સાથે સંવેદનાસભર ક્ષણો વિતાવી 11:25 AM IST
મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગની જવાબદારી બિશ્નોઈ ગેંગે સ્વીકારી : બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને પણ આપી ગંભીર ધમકી : સોશિયલ મીડિયા પર અનિલ પંડિતના નામે વાયરલ થયેલી પોસ્ટની પોલીસ દ્વારા તપાસ શરૂ : સલમાન ખાન સાથે કામ કરનારાઓ અને માંગણીઓ નહીં સ્વીકારનારાઓને નિશાન બનાવવાની આપી ચેતવણી10:27 PM IST
રશિયા-યુક્રેન યુદ્ધનો નાટો દેશ સુધી પડઘો : રોમાનિયાની હવાઈસેનાએ પોતાના હવાઈક્ષેત્રમાં ઘૂસેલાં બે માનવરહિત વિમાનો તોડી પાડ્યાં: બ્લેક સી - કાળા સમુદ્ર ઉપર લડાકુ વિમાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી : રશિયન બનાવટનાં અત્યાધુનિક ગેરાન શ્રેણીનાં વિમાનો હોવાની આશંકા, મંગળવારે નાટોની મહત્વપૂર્ણ બેઠક : ઘટના અગાઉ રોમાનિયાના દરિયાકાંઠે બે આરાસાયણિક પદાર્થો વહન કરતાં જહાજો ઉપર માનવરહિત વિમાનો વડે હુમલા થયા, તે ઘટનાઓમાં ગુમ થયેલા સાત નાવિકોની શોધખોળ હજુ ચાલુ10:31 PM IST
"આવો, લડી લઈએ' : ચંદ્રશેખર આઝાદે સીએમ યોગીને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો:કહ્યું-"જો હું ચૂંટણી હારીશ, તો હું રાજકારણ છોડી દઈશ. : અમરોહાના હસનપુરમાં ચૂંટણી રેલી દરમિયાન, નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે યુપીના સીએમ યોગી આદિત્યનાથને ખુલ્લો પડકાર આપ્યો:તેમણે જાહેર કહ્યું કે તે બિજનૌર જિલ્લાની કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડશે અને કહ્યું કે જો તેઓ કોઈપણ બેઈમાની વિના ચૂંટણી જીતી શકશે નહીં, તો તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ લેશે.11:09 PM IST
પોલીસ તેને શોધતી રહી, શ્રદ્ધા દુબે મીડિયા સમક્ષ હાજર થઈ, કહ્યું- 'તે આત્મહત્યા હતી, હત્યા નહીં, હું નિર્દોષ છું' : ઉદ્યોગપતિ શિવ શર્માના મૃત્યુ કેસની આરોપી શ્રદ્ધા દુબે પહેલી વાર મીડિયા સમક્ષ હાજર થઈ. તેણીએ પોતાની નિર્દોષતા જાહેર કરી અને દાવો કર્યો કે શિવાએ હત્યા નહીં પણ આત્મહત્યા કરી છે 11:28 PM IST
ભારતમાં ગરીબોની સંખ્યામાં અંદાજે 62.7 કરોડનો ઘટાડો થયો: દક્ષિણ કોરિયાના અર્થશાસ્ત્રી ક્યુન્ઘૂન કિમે પ્રશંશા કરી : તેમના મતે, છેલ્લા દાયકાઓમાં ભારતનું જીવનધોરણ સુધર્યું અને અમીર દેશો સાથેનું આવકનું અંતર ઘટ્યું:ગરીબીમાં ઘટાડો અને GDPમાં વધારો દેશની આર્થિક પ્રગતિની મહત્વપૂર્ણ તસવીર રજૂ કરે છે.11:38 PM IST

સેલ્ફી તો બનતી હૈ.....

તડામાર તૈયારી.....

ભક્તોનું ઘોડાપુર.....

કન્યા પૂજન

ખેડૂત વિરોધ પ્રદર્શન
અકિલા સોશ્યિલ મીડિયાગાંધીનગર કલ્ચરલ ફોરમ ખાતે દુર્ગાષ્ટમીની મહાઆરતીમાં હજારો પ્રજ્વલિત દીવાઓથી સાકાર થયું વીણાવાદિની મા સરસ્વતીનું અલૌકિક સ્વરૂપ : ત્રણ દાયકા જૂની પરંપરા જીવંત : ગરબા મેદાનમાં ખેલૈયાઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા અદ્ભુત ફોર્મેશનથી રચાયું જ્ઞાન અને સંગીતની અધિષ્ઠાત્રી દેવીનું દિવ્ય દૃશ્ય; સમગ્ર વાતાવરણ બન્યું ભક્તિમય12:46 AM IST
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ના પ્રતિનિધિમંડળ પ્રવાસ અન્વયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૨ વરિષ્ઠ IAS અધિકારીઓની ચાર્જ વ્યવસ્થા અંગેનો મહત્વપૂર્ણ આદેશ જારી કરાયો : વિદેશ પ્રવાસ પર જનાર અધિકારીઓના ખાલી પડેલા હોદ્દાનો વધારાનો ચાર્જ અન્ય વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવ્યો : કયા અધિકારીને કઈ જગ્યા પરથી કઈ જગ્યાનો વધારાનો હવાલો સોંપાયો તેની વિસ્તૃત યાદી જાહેર11:03 PM IST
વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ગુજરાતવાસીઓને હાર્દિક શુભકામનાઓ : અનિષ્ટ પર ઇષ્ટ અને અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ : ભગવાન શ્રીરામના આદર્શો આપણને સત્ય, મર્યાદા અને કર્તવ્યનિષ્ઠાના માર્ગે ચાલવા પ્રેરિત કરે છે તેમ જણાવી નકારાત્મકતા ત્યાગવા કર્યું આહ્વાન9:30 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભરૂચના હલદરવા ગામે વૃક્ષારોપણ કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા : રાજ્યપાલએ ગ્રામજનોને સ્વચ્છતા જાળવી રાખવા અનુરોધ કર્યો: હલદરવા ગામે સ્વચ્છતાની ઉત્તમ વ્યવસ્થા બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યાં: સફાઈ કર્મચારીઓનું સન્માન કરી વૃક્ષારોપણનો સંદેશ આપ્યો:સ્વચ્છતા જાળવતા નાગરિકો સાચા હીરો છે: જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા શુભ પ્રસંગોએ વૃક્ષ વાવી તેનું જતન કરીએ - ગ્લોબલ વોર્મિંગના પડકાર સામે વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ ઉપાય: આચાર્ય દેવવ્રતજી 8:52 PM IST
ગાંધીનગરના રૂપાલ ખાતે સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના દર્શને પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : આસો નવરાત્રીની પલ્લી યાત્રા પૂર્વે કર્યુ પૂજન-અર્ચન : જુઓ વિડિયો : નવમા નોરતે રૂપાલના પવિત્ર તીર્થસ્થાનની મુલાકાત લઈ સમસ્ત રાજ્યવાસીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી : પલ્લી દર્શનાર્થીઓ સાથે સંવાદ કરી ઝીલ્યુ અભિવાદન9:15 PM IST
સંસ્કારની સાથે સમૃદ્ધિની ઉડાન : SGVP ગુરુકુળના વિદ્યાર્થીઓએ બિઝનેસ એક્સ્પોમાં ઝળકાવી પ્રતિભા : 30થી વધુ બિઝનેસ સ્ટોલ્સમાં વિદ્યાર્થીઓએ રજૂ કર્યા નવીન વિચારો અને પ્રોડક્ટ્સ: ત્રણ હજારથી વધુ લોકોએ એક્સ્પોની મુલાકાત લીધી :ટી.જી. ઝાલાવાડિયાએ ઉદ્યોગ સ્થાપના અને સરકારી સહાય અંગે આપ્યું માર્ગદર્શન6:35 PM IST
ઘુમ્મટ કે ધજા વગરનું અદ્ભુત અને ભવ્ય સિંહ આકારનું શક્તિપીઠ ધામ: અમદાવાદના સાણંદ નજીક વનાળિયા ગામે આકાર પામ્યું ૫૧ શક્તિપીઠોનું અલૌકિક મંદિર : પંદર વીઘા જમીનમાં ફેલાયેલા ૧૫૧ ફૂટ લાંબા અને ૭૨ ફૂટ ઊંચા વિશાળ સિંહ આકારના ગર્ભગૃહમાં એકસાથે ૩૦૦ ભક્તો કરી શકશે દર્શન; નવેમ્બરમાં થશે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ4:54 PM IST
નર્મદાના કરજણ બ્રિજ નિર્માણમાં નબળી ગુણવત્તા સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લાલ આંખઃ સુરતના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો : ૨૦૨૦માં બનેલા બ્રિજનો પાયો બેસી જવાની ગંભીર ક્ષતિ બાદ ક્વોલિટી કંટ્રોલ તપાસમાં મોટા છબરડા ઉજાગરઃ બેદરકાર અધિકારીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહીના આદેશઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપનાવવામાં આવેલી ‘જે કહેવું તે કરવું' ની કાર્યશૈલીને સાર્થક કરતા મુખ્યમંત્રી10:14 AM IST
સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે ૨૧ ઓક્ટોબરથી બદલી કેમ્પ : વધ પરત અને જિલ્લા આંતરિક બદલીનો કાર્યક્રમ જાહેર, સૌપ્રથમ વધ બદલી કેમ્પ ૨૧મીએ યોજાશે : ૨૨ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર દરમિયાન બે તબક્કામાં જિલ્લા આંતરિક બદલી કેમ્પનું આયોજન થશે - ઓનલાઈન પોર્ટલ પર જગ્યાઓ અપલોડ કરવા તમામ DPEO અને શાસનાધિકારીઓને આદેશ10:20 AM IST
ઘોલેરા (સર)ના અદભુત રિસોર્ટ સ્થળની મુલાકાતે મુખ્યમંત્રી સહીતના મહાનુભાવો પધાર્યા : ઈન્ડીયાની પ્રતિષ્ઠિત IHCl ના ટ્રી ઓફ લાઈફ બ્રાન્ડે કામનાથ પ્રાઇવેટ લી. એ હાથ મિલાવ્યાઃ દેશના પ્રથમ ગ્રીન સ્માર્ટસીટીમાં અદભુત નિર્માણ કાર્ય રાજકોટના વતની પ્રિયર્વદનભાઈ કક્કડ, અવધ કક્કડ સહીતની ટીમ દ્વારા CM, CS ( મનોજ દાસ ) વિગેરેનું બહુમાન કરી સ્વાગત કરાયું2:29 PM IST
નવસારી જિલ્લાના એધલ ગામમાં દારૂની ખેપ મારતા ઝડપાયેલા સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા : નવસારી LCB પોલીસે સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મચારીઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને દારૂની હેરાફેરીના મામલે ઝડપી પાડ્યા હતા:સુરત પોલીસ કમિશનર દ્વારા ચારેય પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય 11:47 PM IST
અમદાવાદના સિંધુભવન રોડ ખાતે ૮૯મી કાલીબાડી દુર્ગાપૂજા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : મા દુર્ગાની આરતી ઉતારી રાજ્યની સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના : બેંગોલ કલ્ચરલ એસોસિએશન દ્વારા આયોજિત મહોત્સવમાં બંગાળી સમાજના નાગરિકોનું અભિવાદન ઝીલ્યું : અગ્રણીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભક્તિસભર માહોલ10:27 PM IST
કૃષિ વિભાગ દ્વારા મોટાપાયે બદલી-બઢતીનો દોર : રાજ્યના 79 જેટલા નાયબ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી (વર્ગ -૧) ની બદલી : રાજ્યના 79 નાયબ ખેતી નિયામકની બદલી અને 8 મદદનીશ ખેતી નિયામકને બઢતી અપાઈ :અમરેલીના નાયબ ખેતી નિયામક મહેશભાઈ જીડની મોરબી,પોરબંદરના હિમાંશુ ત્રિવેદીની આણંદ ,મોરબીના કિરીટકુમાર ડાભીની ગાંધીનગર અને રાજકોટના વિજયકુમાર કોરાટની અમરેલી બદલી 8:44 PM IST
જાપાનના ૧૨૦ વર્ષ જૂના ઐતિહાસિક ‘કોબે ઇન્ડિયા ક્લબ' ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું પ્રવાસી ગુજરાતીઓ સાથે સંવાદ સત્રઃ ગુજરાતના MSME ઉદ્યોગો માટે વૈશ્વિક વેપારી ભાગીદારી વધારવા પર ભાર : જૈન દેરાસરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ માત્ર ઔપચારિક મુલાકાતોથી ઉપર ઉઠીને સતત સંવાદ અને મજબૂત બિઝનેસ પાર્ટનરશીપનું માળખું રચવા કરી અપીલ1:20 PM IST
સફરજન, જામફળ, ચીકુ તથા તરબૂચના ભાવમાં નોંધપાત્ર વધારો : ચીકુમાં રૂા.૬૦ અને સફરજનમાં રૂા.૫૦નો વધારો...નોરતાના દિવસોમા ફ્રૂટે ઉપવાસ કરતા લોકોનું બજેટ ખોરવી નાંખ્યું : ફળની ખેતી કરતા ખેડૂતો જોઈએ એટલો પાક ઊતારી શક્યા નથી : તહેવારનો દિવસોમાં માગમાં વધારો થાય છે પણ આ વખતે સ્ટોક લિમિટેડ હોવાથી ભાવ વધારે છે9:55 AM IST
ગરમીનો પારો ૪૦ ડિગ્રી સુધી ધકેલાશે, અરબી સમુદ્ર-બંગાળની ખાડીમાં લો-પ્રેશરનાં એંધાણ : આગાહીના અંતિમ દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક અથવા બે લો-પ્રેશર સિસ્ટમ્સ વિકસવાની સંભાવના, હાલ ગુજરાત પર સીધી અસરના સંકેત નહીં વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહીઃ ૧૯થી ૨૬ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન ૩૭થી ૪૦ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા2:59 PM IST
૧૧ થી વધુ ઘરફોડી, ઇનામ જાહેર થયેલ તેવો સાતીર ચોર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં : ત્રણ વર્ષથી વોન્ટેડઃ મધ્યપ્રદેશ પોલિસની ઊંઘ હરામ કરી ગુજરાતમાં મજૂર વેશે છુપાયેલ સીપી અનુપમસિંહ ગેહલોતના નો વોન્ટેડ ઈન અમદાવાદ એન્ડ અધર સ્ટેટ ક્રાઇમ અભિયાનમાં જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણના નેતળત્વમા pi એ. પી. જેબલીયા ટીમને મોટી સફળતા10:38 AM IST
મર્ડર-લૂંટના આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રકશન વખતે રાજકોટ પોલીસ જીંદાબાદના નારાઃ લંકેશે છુપાવેલી વધુ એક પિસ્તોલ કબ્જે : જુઓ વિડીયો : તન્વી ગોલ્ડ પેઢીના કર્મચારી લાલજીભાઇ સરધારાની હત્યા કરી ૧ાા કરોડની લૂંટના ગુનામાં આરોપીઓના રીમાન્ડ પુરા થતાં કોર્ટહવાલે : આર. કે. ઇન્ટરનેશનલ પાર્ક નજીક ઝાડ પાસે ખાડો કરી દાટેલી પિસ્તોલ કબ્જેઃ આજી જીઆઇડીસીમાં રી-કન્સ્ટ્રકશન વખતે લોકોના ટોળાએ પોલીસની કામગીરી બીરદાવીઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ અને ટીમો દ્વારા કાર્યવાહી1:56 PM IST
શાપરમાં ૧૪ વર્ષની ખુશ્બુની ગળામાં ચુંદડી વીંટાળેલી લાશ મળીઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ : પાંચ મહિના પહેલા યુપીથી કાકા-કાકીના ઘરે તેની નાનકડી દિકરીની દેખરેખ માટે આવી હતીઃ કારણ અકળઃ કાકાએ કહ્યું-ખુશબુએ જાતે ગળામાં ચુંદડી નાંખી બંને છેડા ખેંચી આપઘાત કર્યોઃ એ પહેલા ઝેર પણ પીધું: શાપર પોલીસે તપાસ હાથ ધરી3:32 PM IST
કચ્છના મુન્દ્રામાં આડા સંબંધની આશંકાએ સર્જાયેલ લોહિયાળ જંગ : પ્રેમી, પતિ અને મિત્ર વચ્ચેની હિંસક અથડામણમાં બે વ્યક્તિના કરૂણ મોત : જુઓ વિડીયો : બારોઈ રોડ પરના સૂરજનગર વિસ્તારમાં ઘાતક હુમલાને પગલે મચી ચકચાર : ગંભીર રીતે ઘાયલ થયેલા શંકર ગઢવીની ભુજની હોસ્પિટલમાં સારવાર ચાલુ : મુન્દ્રાના વિભાગીય પોલીસ અધિકારી ગૌતમ વિવેકાનંદે જણાવી વિગતો10:19 PM IST
કચ્છના રાજઘરાનાની ૪૫૦ વર્ષ જૂની ગૌરવવંતી પરંપરા જીવંત: ભુજના ઐતિહાસિક આશાપુરા મંદિરે અષ્ટમી નિમિત્તે ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ પતરી વિધિ : મહારાણી પ્રીતિ દેવીનાજીના આદેશ અનુસાર દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ ખુલ્લા પગે યાત્રા કરી માતાજીને અર્પણ કરી પતરી; માતાના મઢ ખાતે ૭ લાખથી વધુ ભક્તોએ લીધા દર્શન4:51 PM IST
કચ્છના મુંદરાને ધ્રુજાવતું SD PAY અને APNA PAYનું કૌભાંડ : ૧૭૦ થી વધુ રોકાણકારો ફસાયા હોવાના આક્ષેપથી ખળભળાટ પોલીસને કરાયેલ ફરિયાદ અરજીમાં નામજોગ આક્ષેપ, ૯ ટકા માસિક વળતર અને ૩૦ ટકા કમિશનની લાલચ, રૂ. ૫.૫૦ લાખ ફસાયા હોવાની ફરિયાદ સાથે ૧૭૦થી વધુ લોકો આ ફ્રોડનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ 1:19 PM IST
કચ્છ ફૂડ સેફ્ટી વિભાગની અંજાર, મુન્દ્રા અને ભુજમાં ફરસાણ-મીઠાઈની દુકાનોમાં મેગા ડ્રાઈવ: ફાફડા, જલેબી, ગાંઠિયા સહિત 60 જેટલા ખાદ્ય નમૂના લેવાયા : કચ્છ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તહેવારોની મોસમમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ચેકિંગની કામગીરી ચાલુ રખાશે :લેબોરેટરીમાંથી નમૂનાના રિપોર્ટ મળ્યા બાદ નિયમોનુસાર કાર્યવાહી કરાશે9:34 PM IST
જામનગરના સાહિત્યકાર ડૉ.સતિષચંદ્ર વ્યાસને પ્રતિષ્ઠિત 'દર્શક એવોર્ડ' એનાયત : કુમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા 'રવિ - ગગનની ગોઠડી' નવલકથા માટે મળ્યું સન્માન : 'રવિ - ગગનની ગોઠડી'માં વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરના જીવનના અનેક અલ્પપ્રસિદ્ધ અને અસ્પૃશ્ય રહ્યાં હોય તેવા મહત્વપૂર્ણ પ્રકરણોને ખૂબ જ સુંદર રીતે આલેખવામાં આવ્યા છે3:40 PM IST
ખંભાળીયા પાસે મીની બસ પલ્ટી જતા ૧૦ને ઇજા1:14 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
ઘરેલુ ક્રિકેટના રન મશીન અભિમન્યુ ઈશ્વરનનું ટીમ ઈન્ડિયા માટે રમવાનું સ્વપ્ન હજુ પણ જીવંત: કહ્યું "દેશ માટે રમવાની આશા ક્યારેય નથી મરતી" : ૧૧૮મી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી રહેલા ઈશ્વરને સ્વીકાર્યું કે ટીમમાંથી બહાર થવાથી દુઃખ થાય છે, પરંતુ તે પોતાના પ્રદર્શન અને બંગાળ માટે રમવાનો આનંદ માણી રહ્યો છે.5:58 PM IST
બીસીસીઆઈની સત્તાવાર જાહેરાત: અજિત અગરકરના સ્થાને પૂર્વ ક્રિકેટર રમેશ પવારની પસંદગી સમિતિમાં એન્ટ્રી, ૩૧૨ મેચ રમનાર પ્રજ્ઞાન ઓઝા બન્યા નવા મુખ્ય પસંદગીકાર : ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીમાં ફેરફાર; પૂર્વ ટેસ્ટ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા અગરકરનું સ્થાન સંભાળશે, જ્યારે રમેશ પવાર પણ ટીમની પસંદગી પ્રક્રિયામાં જોડાશે4:50 PM IST
ક્રિકેટ અને સંસ્કૃતિનો અનોખો સંગમ: કોલકાતા નાઈટ રાઈડર્સે દુર્ગા પૂજામાં બંગાળની 'કાંથા' કળા અને મહિલા સશક્તિકરણનો ભવ્ય ઉત્સવ ઉજવ્યો : ઈન્ડિયન મ્યુઝિયમમાં ‘દેવી દુર્ગા: થ્રેડ્સ ઓફ ડિવાઈનિટી’ પ્રદર્શન યોજાયું, શાહોશી રાણીઓ અને કાંથા કારીગર મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ4:51 PM IST
એશિયન પૅરા ગેમ્સમાં ભારતનો રેકોર્ડબ્રેક દબદબો: મોના અગરવાલ અને નિશાદ કુમાર બાદ સૌમ્યા અને રિન્કુએ શાનદાર પ્રદર્શન કરીને દેશની ઝોળીમાં વધુ બે ગોલ્ડ મેડલ : જાપાનના નાગોયા ખાતે ચાલી રહેલી મહાકરસવારીમાં ભારતીય દિવ્યાંગ ખેલાડીઓનું અદ્ભુત પરાક્રમ; એક જ દિવસમાં ૪ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૨ બ્રૉન્ઝ સહિત કુલ ૧૧ ચંદ્રકો સાથે ભારત મેડલ ટેબલમાં મોખરે5:22 PM IST
પતિ કુકુ કોહલીના દુઃખદ નિધનના બે મહિના બાદ કામ પર પરત ફર્યા પીઢ અભિનેત્રી અરુણા ઈરાની: સોશિયલ મીડિયા પર ભાવુક થઈને ચાહકોને કરી ખાસ અપીલ : ‘છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહેજો...’ મુશ્કેલ સમયમાં સાથ આપનાર પ્રશંસકોનો આભાર માનતી વખતે ભીની થઈ અભિનેત્રીની આંખો; બોલીવુડ જગતમાં શોક વચ્ચે શ્રદ્ધાંજલિનો દોર8:04 PM IST
ટાઇગર શ્રોફ પર ગોળીબારની ઘટનાથી બોલિવૂડમાં રોષ : રવિ દુબે, રવિ કિશન અને મુકેશ ઋષિએ ગુનેગારો સામે કડક કાર્યવાહીની કરી માંગ : "આ ખૂબ જ શરમજનક અને ચિંતાજનક છે" અભિનેતા પર થયેલા હુમલા બાદ ઉદ્યોગ એકજુટ થયો : કલાકારોએ ટાઇગરની સલામતી પર રાહત વ્યક્ત કરી ડ્રાઇવરના ઝડપી સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના5:35 PM IST
અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરનો થ્રોબેક વીડિયો વાયરલ: ‘જુમ્મા ચુમ્મા’ શોના રિહર્સલમાં ટાલ પર ગાઈ પેરોડી : ૮૦-૯૦ના દાયકાને ગણાવ્યો સુવર્ણ યુગ : "બચ્ચનજી પાસેથી આંતરિક હાસ્યવૃત્તિ જીવંત રાખવાનું શીખ્યો" – ઇન્સ્ટાગ્રામ પર જૂની યાદો તાજી કરતાં અનુપમ ખેરે હિન્દી સિનેમાના એ સુવર્ણ સમય અને કલાકારો વચ્ચેના પારિવારિક સ્નેહને કર્યો યાદ5:35 PM IST
ગોંડલનાં એડવોકેટ ફીરોજ વી. શેખનો જન્મદિન3:39 PM IST
નાયબ વિકાસ કમિશનર મુકેશ પરમારનો જન્મદિન11:53 AM IST
જુનાગઢના સેવાભાવી અશોકભાઇ પંડયાનો જન્મદિવસ1:04 PM IST






































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































































































































































