તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
રાજુલા-જાફરાબાદના પત્રકાર ચેતનકુમાર વ્યાસનો જન્મદિન

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા, તા. ર૦ : રાજુલા જાફરાબાદ ના જાણીતા પત્રકાર અને સમાજસેવી તેમજ પર્યાવરણ બચાવવા માટે તેમજ ગૌચર બચાવવા માટે સતત મહેનત કરી રહેલા એવા ચેતનકુમાર નવનીત રાય વ્યાસનો આજે જન્મદિવસ છે. તેઓ ૫૮ માં વર્ષમાં પ્રવેશ થયો છે. શ્રી ચેતન વ્યાસ આ વિસ્તારમાં ગૌચર બચાવવા તેમજ પર્યાવરણ બચાવવા માટે તથા પ્રયત્નો કરી રહેલ છે. આ માટે તેઓ લોકોમાં જાગળતિ લાવવા ગામડે ગામડે ફરીને પર્યાવરણીય અને બહુચર બચાવવા ની મુહિમ કરી રહેલ છે. તેઓનો જન્મદિવસ હોય આ વિસ્તારના અને તેમના ચાહકો દ્વારા મો.નો. ૭૫ ૬૭ ૧૧ ૭૨ ૦૧ પર તેઓને શુભેચ્છાઓ આપી રહેલ છે
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
