તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ધ્રોલ માજી સૈનિક સંગઠનના પ્રમુખ અને ગિરિરાજસિંહ એસ. જાડેજાનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોી, તા. ર૦ : ધ્રોલ ભારતીય સેનામાં ગૌરવભેર ફરજ બજાવી ચૂકેલા નિવળત્ત આર્મી જવાન અને હાલ ઁહર ધ્રોલ માજી સૈનિક સંગઠનઁના પ્રમુખ તરીકે સેવારત ગિરિરાજસિંહ એસ. જાડેજા (ગઢડા) નો આજે જન્મદિવસ છે. નિવળત્તિ બાદ પણ તેઓ માજી સૈનિકોના પ્ર‘ોના નિરાકરણ અને સમાજસેવાના કાર્યોમાં સતત અગ્રેસર રહે છે.
તેમના સરળ અને અનુશાસિત સ્વભાવને કારણે તેઓ ધ્રોલ પંથક, ક્ષત્રિય સમાજ અને માજી સૈનિક પરિવારમાં બહોળું મિત્રવર્તુળ તથા આગવું માન-સન્માન ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સંગઠનના હોદ્દેદારો, સભ્યો, પરિવારજનો, મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા તેમના મોં ૯૯૯૮૯૩૩૩૫૩ પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
