News of Friday, 20th November 2026
માણાવદરના ઇન્ચાર્જ પી.આઈ ડી.કે.ઝાલાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૦ માણાવદરના ઇન્ચાર્જ પી.આઈ ડી.કે.ઝાલાનો આજે જન્મદિવસ છે. માણાવદરના જાબાજ પોલીસ અધિકારી તરીકે જાણીતા પી.આઈ.ડી.કે.ઝાલા અગાઉ જુનાગઢમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂક્યા છે આજે તેમના જન્મદિન નિમિત્તે (મો.નં.99980 34414)ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
