<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

મહેસાણાના મ્‍યુ.કમિશનર શાલીની દુહાનનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના શહેરી વિકાસ વિભાગના ભૂતપૂર્વ નાયબ સચિવ અને મહેસાણાના વર્તમાન મ્‍યુ.કમિશનર શાલીની દુહાનનો જન્‍મ તા.૨૧-૧૧-૧૯૯૦ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હરીયાણાના પાણીપતના વતની અને ૨૦૧૬ની બેચના આઈ.એ. એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં બોડેલી (છોટા ઉદેપુર)માં મદદનીશ કલેકટર ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી ડાંગમાં કલેકટર અને કમિશનર ઓફ સ્‍કુલ્‍સ તરીકે રહી ચુકયા છે. ફોન નં.૦૨૭૬૨-૨૯૧૦૫૨. મો.૯૯૭૮૪ ૧૩૧૬૭ ગાંધીનગર.

(2:20 PM IST)