<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ઠક્કર ઇન્‍ટરનેશનલ લી.નાં એમ.ડી. સંજય ગઢીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટ : ઠક્કર ઇન્‍ટરનેશનલ લીમીટેડનાં મેનેજીંગ ડીરેક્‍ટર સંજયભાઈ ગઢીયાનો આજે જન્‍મદિવસ છે. ૨૦૦૩થી ખૂબ જ નાના પાયે પોતાના બિઝનેસની શરૂઆત કરી શૂન્‍યમાંથી સર્જન કરીને તેઓ હાલમાં તેની પબ્‍લિક લીમીટેડ કંપની સુધીની આ સફરમાં તેમનું યશસ્‍વી યોગદાન રહ્યું છે. ગુજરાતની સૌથી બેસ્‍ટ ક્‍વોલિટીની ચા આપતી કંપનીની યાદીમાં આજે મી. ઠક્કર ચા સામેલ થઈ છે. સંજયભાઈ ગઢીયાને વેપારીઓ, મિત્રો, સ્‍નેહીઓ તથા કુટુંબીઓ તેમના મો. નં. ૯૯૦૪૧ ૨૮૯૯૩ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(10:53 AM IST)